𝓐 ⚘𝓢
@AAlkA_Suthar
💕⚘એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ બાજીઓ હારી હશે હિંમત હજું હારી નથી ..!!⚘💕
❤my .. tweets ❤👈👇
ID:2256725467
https://twitter.com/search?q=from%3AAAlkA_Suthar+-filter%3Ame&s=09 21-12-2013 17:09:55
594,3K Tweets
11,0K Followers
543 Following
Follow People
સ્વતંત્ર સંબંધોમાં
લોકો બંધન શોધે છે,
ને બંધાયેલા
સંબંધોમાં આઝાદી..!
#goodmorning
#જય_શ્રી_કૃષ્ણ
'પ્રિયે ફુરસદ મળે જો દુનિયાથી,
તો એક નજર અહીંયા પણ કરજો,
કે તમારાં આગમનની રાહ જોઈ મહેંકી રહ્યા છીએ..!!'
#પ્રકાશવાઘેલા
તને યાદ છે છેલ્લી વાર મળ્યા ત્યારે તે મારી આંગળીઓને સ્પર્શી ને કિધું હતું .. તારું ધ્યાન રાખજે??
પણ સાંભળને તું,
હવે હું મારું ધ્યાન નથી રાખી શકતી…તું આવી જાને!!જરૂર છે મને તારી.. સંભાળ ને.. !!✨❤️
#રાધાસ્વરા
Wishing a very Happy Birthday To
#Mani_Ratnam Ji🎂🎉.
He is an Indian film director, screen-writer & producer who predominantly works in Tamil cinema. The Government of India honoured him with the Padma Shri, acknowledging his contributions to film in 2002.
#चित्रपट📽️🇮🇳
પુછું મન મંદિરમાં મળશે ક્યાં? શ્યામની મુરત
પ્રભુની આરાધનામાં મળશે , શ્યામની મુરત ✨🙏🏻
#રાધાસ્વરા
અપરા એકાદશી ના સૌને
#જય_શ્રી_કૃષ્ણ