Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile
Ahmedabad Collector

@collectorahd

Official Twitter Account of Ahmedabad Collector

ID: 855017532109058048

linkhttps://ahmedabad.gujarat.gov.in/ calendar_today20-04-2017 11:17:19

4,4K Tweet

126,126K Followers

115 Following

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

આપણું ગુજરાત અનેક પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધુનિક પર્યટન સ્થળો ધરાવે છે. આવો, #DekhoApnaDesh કોન્ટેસ્ટમાં ભાગ લઈ ગુજરાતની આ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ અને સાથોસાથ લક્ઝુરિયસ મહારાજા એક્સપ્રેસમાં સફર કરવાની તક પ્રાપ્ત કરીએ. ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે દેશમાં અગ્રેસર

આપણું ગુજરાત અનેક પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધુનિક પર્યટન સ્થળો ધરાવે છે.

આવો, #DekhoApnaDesh કોન્ટેસ્ટમાં ભાગ લઈ ગુજરાતની આ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ અને સાથોસાથ લક્ઝુરિયસ મહારાજા એક્સપ્રેસમાં સફર કરવાની તક પ્રાપ્ત કરીએ.

ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે દેશમાં અગ્રેસર
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તરણેતર લોકમેળામાં કલાકારોને પોતાની કલાનું પ્રદર્શન કરવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું. #તરણેતર_મેળો

Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

#તરણેતર_મેળો અહિં શ્રેષ્ઠ પશુ પ્રજાતિનું આકર્ષણ કેન્દ્રમાં હોય છે.

Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

આજરોજ PM-JANMAN અંતર્ગત બાવળાના દુર્ગી ખાતે સેચ્યુરેશન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં પઢાર જાતિના (PVTG) લોકોને લાભ આપવામાં આવ્યો. #PMJANMAN #EmpoweringTribalsTransformingIndia #EmpoweringTribalsViksitBharat

આજરોજ PM-JANMAN  અંતર્ગત બાવળાના દુર્ગી ખાતે સેચ્યુરેશન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં પઢાર જાતિના (PVTG) લોકોને લાભ આપવામાં આવ્યો.
#PMJANMAN
#EmpoweringTribalsTransformingIndia
#EmpoweringTribalsViksitBharat
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

જળશક્તિની સાથે પ્રકૃતિની સુંદરતાનો અલૌકિક નજારો... #KadanaDamGuj

Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

મેળો શબ્દ કાને પડતાં તરણેતર યાદ આવે એવા વિશ્વ સુપ્રસિધ્ધ ભાતિગળ લોકમેળો #તરણેતર_મેળો ની ઝાંખી...

Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટી કમિટીની બેઠક યોજી વિકાસના કામોની ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG

લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટી કમિટીની બેઠક યોજી વિકાસના કામોની ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

બાવળા તાલુકાના દેવડથલ ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળ સેચ્યુરેશન કેમ્પ યોજાયો. સરકારશ્રીની વિવિધ નવ યોજનાઓ માટે નોંધણી અને લાભોનું વિતરણ કરાયું.

બાવળા તાલુકાના દેવડથલ ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળ સેચ્યુરેશન કેમ્પ યોજાયો.

સરકારશ્રીની વિવિધ નવ યોજનાઓ માટે નોંધણી અને લાભોનું વિતરણ કરાયું.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

દુનિયાભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનું પ્રમાણ ભયાનક સ્તરે વધી રહ્યું છે. આજે તળાવો-સરોવરો અને નદીઓમાં વધતા જતા પ્લાસ્ટિક વેસ્ટથી જળ પ્રદુષણની સમસ્યા ગંભીર બની છે ત્યારે વડોદરાના 18 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી વરુણ સૈકિયાએ ઇન્ટરનેટ કનેક્ટેડ AI સંચાલિત ‘ફ્લિપર’ નામનું મશીન ડેવલપ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની રચના કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ સંકલ્પને ‘વિકસિત ગુજરાત @ 2047’થી સાકાર કરવાના ધ્યેય સાથે

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ' નિમિત્તે વનમંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાથે ગાંધીનગરના વનચેતના કેન્દ્ર સ્થિત 'વનપાલ સ્મારક' ખાતે વન તથા વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને

SP Ahmedabad Rural (@spamdrural) 's Twitter Profile Photo

અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે પ્રજાજોગ સંદેશ. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat CMO Gujarat

અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે પ્રજાજોગ સંદેશ.
Harsh Sanghavi Gujarat Police DGP Gujarat CMO Gujarat
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં 'સ્વચ્છતા હી સેવા ૨૦૨૪' કેમ્પેઇન અંતર્ગત યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ. #SwchchhataHiSeva #SBM

માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં  'સ્વચ્છતા હી સેવા ૨૦૨૪' કેમ્પેઇન અંતર્ગત યોજાયેલ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ.
#SwchchhataHiSeva
#SBM
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

તા.૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી.  Chief Electoral Officer, Gujarat Election Commission of India

તા.૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી.
Chief Electoral Officer, Gujarat Election Commission of India
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

માન.વડાપ્રધાનશ્રી Narendra Modi ની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાનાર કાર્યક્રમનું સુયોગ્ય આયોજન થાય તે બાબતે બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી.

માન.વડાપ્રધાનશ્રી Narendra Modi ની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાનાર કાર્યક્રમનું સુયોગ્ય આયોજન થાય તે બાબતે બેઠક યોજી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી.
Info Ahmedabad GoG (@infoahdgog) 's Twitter Profile Photo

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો. વડાપ્રધાન શ્રી Narendra Modi ના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ. મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. CMO Gujarat

હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો.

વડાપ્રધાન શ્રી Narendra Modi ના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ.

મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે.

મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે.

CMO Gujarat
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ રિવ્યૂ બેઠકમાં હાજરી આપી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG

માન.મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ રિવ્યૂ બેઠકમાં હાજરી આપી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG