DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profileg
DDO Surendranagar

@DDOSURENDRANAGR

Rajesh M. Tanna,IAS,
DDO Surendranagar, Official account.

ID:886840916673126400

calendar_today17-07-2017 06:52:06

484 Tweets

4,2K Followers

142 Following

Follow People
Bhupendra Patel(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ તમિલ સંગમના અદ્‌ભુત આયોજન બદલ સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સૌ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ ની ઉજવણી અન્વયે સ્વામી વિવેકાનંદ હોલ, જિ.પં.સુરેન્દ્રનગર ખાતે અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવી.

રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ ની ઉજવણી અન્વયે સ્વામી વિવેકાનંદ હોલ, જિ.પં.સુરેન્દ્રનગર ખાતે અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્રારા પ્રતિજ્ઞા લેવામાં આવી.#NVD2023 #VoteDeneJayenge #NothinglikeVoting #BridgingTheVotingGap #MyVoteMyPower
account_circle
eGramGujarat(@GujaratGram) 's Twitter Profile Photo

મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે આપણે સૌ શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ.
ૐ શાંતિ..

PMO India CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) VIPUL MITTRA Brijesh Merja

account_circle
eGramGujarat(@GujaratGram) 's Twitter Profile Photo

મોરબીની દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાંતિ તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે આપણે સૌ શાંતિ પ્રાર્થનામાં જોડાઈએ.
ૐ શાંતિ..

PMO India CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) VIPUL MITTRA IAS Brijesh Merja Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice

account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તેમાટે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ પ્રાર્થના સભા અંગેનું આયોજન જિલ્લા પંચાયત કચેરી સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ.

CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) VIPUL MITTRA Panchayat, Rural Housing & Rural Dev. Department

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તેમાટે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ પ્રાર્થના સભા અંગેનું આયોજન જિલ્લા પંચાયત કચેરી સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ. #gujarat_with_morbi @CMOGuj @pkumarias @vmittra @GujPRHDept
account_circle
Collector Surendranagar(@CollectorSRN) 's Twitter Profile Photo

ઇશ્રમ પોર્ટલ પર સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત ક્ષેેત્ર સાથે સંકળાયેલા લોકોની રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ છે. હાલ જિલ્લામાં કુલ-૭૦,૭૦૩ લોકોનું રજીસ્ટ્રેશન થયેલ છે.

CMO Gujarat
Pankaj Kumar, IAS (Retd)
@munjpara_dr
Gujarat Information
Info Surendranagar GoG
Commissioner of Labour, Gujarat

ઇશ્રમ પોર્ટલ પર સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત ક્ષેેત્ર સાથે સંકળાયેલા લોકોની રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ છે. હાલ જિલ્લામાં કુલ-૭૦,૭૦૩ લોકોનું રજીસ્ટ્રેશન થયેલ છે. #eShram @CMOGuj @pkumarias @munjpara_dr @InfoGujarat @Info_Srn @commi_labourGuj
account_circle
Surabhi Bhapal(@AsstLabourComm) 's Twitter Profile Photo

32,569 CSC+5757 SELF+34,246 SSK a total of 72,572 workers in the unorganised sector have registered on eShram portal in Surendranagar district. visit register.eshram.gov.in/#/user/self or CSC or eGram for more information. Collector Surendranagar DDO Surendranagar Info Surendranagar GoG

32,569 CSC+5757 SELF+34,246 SSK a total of 72,572 workers in the unorganised sector have registered on eShram portal in Surendranagar district. visit register.eshram.gov.in/#/user/self or CSC or eGram for more information. #eShram @CollectorSRN @DDOSURENDRANAGR @Info_Srn
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

હેલ્થ ટિમ હર ઘર દસ્તક ઝુંબેશ માં રણ વિસ્તાર માં અગરિયા કુટુંબો ની મુલાકાત લઈને કોવિડ રસીકરણ ની કામગીરી
CMO Gujarat GujHFWDept Mission Director,National Health Mission,Gujarat VIPUL MITTRA MLA Devabhai Malam @munjpara_dr

account_circle
S.D Shah,TDO DHRANGADHRA(@TdoDhrangSDshah) 's Twitter Profile Photo

કુપોષણ જાગરૂકતા અભિયાન.ધાંગધ્રા તાલુકાના કુડા ગામે આંગણવાડીમાં નાના બાળકો,કિશોરીઓમાં પૌષ્ટિક આહાર-આરોગ્ય વિશે જાણકારી. કુપોષણ સામે લડાઈની શપથ. Brijesh Merja Panchayat, Rural Housing & Rural Dev. Department Bhupendra Patel CMO Gujarat Harsh Sanghavi Arjunsinh Chauhan Sandeep Kumar VIPUL MITTRA DDO Surendranagar

કુપોષણ જાગરૂકતા અભિયાન.ધાંગધ્રા તાલુકાના કુડા ગામે આંગણવાડીમાં નાના બાળકો,કિશોરીઓમાં પૌષ્ટિક આહાર-આરોગ્ય વિશે જાણકારી. કુપોષણ સામે લડાઈની શપથ.#AzadiKaAmritMahotsav @brijeshmeja1 @GujPRHDept @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @iarjunsinhbjp @skumar_76 @vmittra @DDOSURENDRANAGR
account_circle
Collector Surendranagar(@CollectorSRN) 's Twitter Profile Photo

રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીના ધ્યેયને સમર્પિત આણંદ ખાતે યોજાયેલ પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 'નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ' ને આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરવામાં આવી.
CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) @munjpara_dr Gujarat Information Info Surendranagar GoG

રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીના ધ્યેયને સમર્પિત આણંદ ખાતે યોજાયેલ પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 'નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ' ને આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરવામાં આવી. @CMOGuj @pkumarias @munjpara_dr @InfoGujarat @Info_Srn
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

જિલ્લામાં કાર્યરત 24×7 પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ના મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર સાથે આરોગ્ય સેવાઓ બાબત CDHO AHDO શ્રી સાથે ચર્ચા કરી
Collector Surendranagar CMO Gujarat Mission Director,National Health Mission,Gujarat GujHFWDept @munjpara_dr

જિલ્લામાં કાર્યરત 24×7 પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ના મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર સાથે આરોગ્ય સેવાઓ બાબત CDHO AHDO શ્રી સાથે ચર્ચા કરી @CollectorSRN @CMOGuj @mdnhmgujarat @GujHFWDept @munjpara_dr
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

આજે વારસાની તા લખતર પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ ની હાજરી, અધ્યાપન ની ગુણવત્તા, સ્કૂલ ઓફ એક્ઝીલેન્સ પ્રોગ્રામ ની અમલવારી, સેવાઓ બાબત શિક્ષક શ્રીઓ સાથે ચર્ચા કરી.
CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) Gujarat Education Department Vinod Rao

આજે વારસાની તા લખતર પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ ની હાજરી, અધ્યાપન ની ગુણવત્તા, સ્કૂલ ઓફ એક્ઝીલેન્સ પ્રોગ્રામ ની અમલવારી, સેવાઓ બાબત શિક્ષક શ્રીઓ સાથે ચર્ચા કરી. @CMOGuj @pkumarias @EduMinOfGujarat @VinodRao2000
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

આજે તાલુકા પંચાયત કચેરી થાનગડ ની મુલાકાત લીધી. તલાઠી શ્રીઓ, કચેરી ના અધિકારી - કર્મચારી શ્રીઓ સાથે પંચાયત લાગત વહીવટી પ્રશ્નો રેકોર્ડ બાબત ચર્ચા કરી.CMO Gujarat Brijesh Merja Pankaj Kumar, IAS (Retd) Panchayat, Rural Housing & Rural Dev. Department

આજે તાલુકા પંચાયત કચેરી થાનગડ ની મુલાકાત લીધી. તલાઠી શ્રીઓ, કચેરી ના અધિકારી - કર્મચારી શ્રીઓ સાથે પંચાયત લાગત વહીવટી પ્રશ્નો રેકોર્ડ બાબત ચર્ચા કરી.@CMOGuj @brijeshmeja1 @pkumarias @GujPRHDept
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

સરોડી તા થાનગડ એક સુરેન્દ્રનગર ની સુંદર શાળા છે. વિદ્યાર્થીઓ ની હાજરી શિક્ષણ અને પરિસર શિક્ષકો આગેવાનો ગામજનો ના મેહનત થી સંસ્થા ઉભા છે. આજે મુલાકાત લઈને ચર્ચા કરી. Gujarat Education Department CMO Gujarat MLA Devabhai Malam Vinod Rao

સરોડી તા થાનગડ એક સુરેન્દ્રનગર ની સુંદર શાળા છે. વિદ્યાર્થીઓ ની હાજરી શિક્ષણ અને પરિસર શિક્ષકો આગેવાનો ગામજનો ના મેહનત થી સંસ્થા ઉભા છે. આજે મુલાકાત લઈને ચર્ચા કરી. @EduMinOfGujarat @CMOGuj @DevabhaiMalam @VinodRao2000
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

આજે નવાગામ તા થાનગઢ PHC ની મુલાકાત લીધી. સેવાઓ, સ્ટાફ ની ઉપલબ્ધતા, કોવિડ વેકસીનશન ની કામગીરી બાબત ચકાસણી કરી.
GujHFWDept CMO Gujarat Mission Director,National Health Mission,Gujarat

આજે નવાગામ તા થાનગઢ PHC ની મુલાકાત લીધી. સેવાઓ, સ્ટાફ ની ઉપલબ્ધતા, કોવિડ વેકસીનશન ની કામગીરી બાબત ચકાસણી કરી. @GujHFWDept @CMOGuj @mdnhmgujarat
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

આજે પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી ખેતીવાડી અધિકારી અને આત્મા ના અધિકારીઓ સાથે કામગીરી બાબત ચર્ચા કરી. કામગીરી માં સુધારા માટે સૂચન કર્યો.
CMO Gujarat ATMA

આજે પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી ખેતીવાડી અધિકારી અને આત્મા ના અધિકારીઓ સાથે કામગીરી બાબત ચર્ચા કરી. કામગીરી માં સુધારા માટે સૂચન કર્યો. @CMOGuj @ATMAGUJARAT
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

ડિજિટલ હેલ્થ રેકોર્ડ માટે સરકારશ્રી ની એક પહલ હેલ્થ ઇડ કાર્ડ છે.
હેલ્થ આઇડી કાઢવા સૌ નાગરિકોને અપીલ છે.
healthid.ndhm.gov.in/register
વેબ સાઈટ અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર માં સંપર્ક કરો. JP Shivahare CMO Gujarat Pankaj Kumar, IAS (Retd) National Health Authority (NHA) GujHFWDept

ડિજિટલ હેલ્થ રેકોર્ડ માટે સરકારશ્રી ની એક પહલ હેલ્થ ઇડ કાર્ડ છે. હેલ્થ આઇડી કાઢવા સૌ નાગરિકોને અપીલ છે. healthid.ndhm.gov.in/register વેબ સાઈટ અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર માં સંપર્ક કરો. @JpShivahare @CMOGuj @pkumarias @AyushmanNHA @GujHFWDept
account_circle
DDO Surendranagar(@DDOSURENDRANAGR) 's Twitter Profile Photo

હર ઘર દસ્તક ઝુંબેશ અંતર્ગત આરોગ્યની ટિમ ઘરે ઘર જઈને કોવિડ ની રસી આપે છે. સૌ સુરેન્દ્રનગર વાસીઓને બંને ડોઝ સમયસર લેવા અનુરોધ છે. Omicron કોવિડ વાયરસ ન સંભવિત પરિસ્થિતિ ધ્યાને લઇ, રસી લેવા જરૂરી છે. GujHFWDept JP Shivahare CMO Gujarat

હર ઘર દસ્તક ઝુંબેશ અંતર્ગત આરોગ્યની ટિમ ઘરે ઘર જઈને કોવિડ ની રસી આપે છે. સૌ સુરેન્દ્રનગર વાસીઓને બંને ડોઝ સમયસર લેવા અનુરોધ છે. Omicron કોવિડ વાયરસ ન સંભવિત પરિસ્થિતિ ધ્યાને લઇ, રસી લેવા જરૂરી છે. @GujHFWDept @JpShivahare @CMOGuj
account_circle