My Surat(@MySuratMySMC) 's Twitter Profileg
My Surat

@MySuratMySMC

Official handle of Surat Municipal Corporation providing credible and relevant updates regarding Surat.

ID:941554182036905984

linkhttps://mysurat.in/ calendar_today15-12-2017 06:23:05

13,5K Tweets

52,9K Followers

213 Following

Follow People
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આજ રોજ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સુરતના તમામ એસ્પિરેશનલ ટોઇલેટની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. gov

આજ રોજ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સુરતના તમામ એસ્પિરેશનલ ટોઇલેટની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આકારણી અને વસુલાત વિભાગ સને ૨૦૨૪-૨૫નાં વર્ષ માટેની આકારણી અંગેની જાહેર નોટીસ.

સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પસાર થતી ખાડીઓની સફાઈ તેમજ તેને સંલગ્ન વરસાદી જાળીયા માર્કિંગ તથા સફાઈની કામગીરીનાં નિરીક્ષણ અન્વયે મા.મેયરશ્રી, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી, શાસક પક્ષ નેતાશ્રી તથા સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના અધ્યક્ષશ્રીની વિઝીટ.

પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બાબતે માન.મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, માન. અઘ્યક્ષ સ્થાયી સમિતિ શ્રી રાજન પટેલ, માન. ડે.મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, માન. નેતા શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રીપાઠીએ લિંબાયત ઝોન વિસ્તારમાં અધિકારીઓ સાથે ફિલ્ડ વિઝિટ કરી.

માન. ડે. મ્યુનિ. કમિશનર ની અધ્યક્ષતામાં સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટર શ્રીઓ તથા સેન્ટ્રલ ઝોનના કાર્યરત એનજીઓ તથા સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રીપર્ડનેશ પ્લાન અંતર્ગત મીટીંગ રાખવામાં આવેલ હતી.

નિર્મળ ગુજરાત 2.0 હેઠળ સુરતની તમામ આંગણવાડી તથા ખાનગી હોસ્પિટલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. gov

નિર્મળ ગુજરાત 2.0 હેઠળ સુરતની તમામ આંગણવાડી તથા ખાનગી હોસ્પિટલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આજ રોજ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સુરત શહેરની સીવીલ હોસ્પિટલ તથા તમામ હેલ્થ સેન્ટરની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. gov

આજ રોજ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સુરત શહેરની સીવીલ હોસ્પિટલ તથા તમામ હેલ્થ સેન્ટરની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકાનાં પશ્ચિમ ઝોન(રાંદેર)ધ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૪૪(જહાંગીરાબાદ), ફા.પ્લોટ નં.૧૧ માં કોમ્યુનીટી સેન્ટર માટેના રીઝર્વેશન પ્લોટનો સંપૂર્ણ કબ્જો મેળવેલ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૪ ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા SHG ગ્રુપના સહયોગથી શહેરમાં કચરાનું વર્ગીકરણ અંગે સમજણ આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૦/૦૬/૨૦૨૪ ના રોજ આરોગ્ય વિભાગ દ્વારાSHG ગ્રુપના સહયોગથી શહેરમાં કચરાના વર્ગીકરણની સમજણ આપવાની કામગીરી હાથધરવામાં આવેલ હતી.

ઇસ્ટ ઝોન એ : ટીપી 16 એફપી 45 કાપોદ્રા મલ્ટીલેવલ પાર્કિંગ સિવિલ કામગીરી પ્રગતિમાં છે. સેન્ટ્રલ ઝોન ચોટાબજારમાં રોડ ટ્રેન્ચ રીપેર કામગીરી થઇ.

નિર્મળ ગુજરાત 2.0ને વેગ આપવા સુરત શહેરના પીવાના પાણીના સંગ્રહ સ્થાન તથા ફિલ્ટ્રેશન પ્લાંટનું સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. gov

નિર્મળ ગુજરાત 2.0ને વેગ આપવા સુરત શહેરના પીવાના પાણીના સંગ્રહ સ્થાન તથા ફિલ્ટ્રેશન પ્લાંટનું સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.0- આજ રોજ સુરત શહેરના તમામ નદી, તળાવ તથા સમુદ્ર કિનારાઓ પર સ્વચ્છતા ઝુંબેશ કરાઈ હતી. gov

નિર્મળ ગુજરાત 2.0- આજ રોજ સુરત શહેરના તમામ નદી, તળાવ તથા સમુદ્ર કિનારાઓ પર સ્વચ્છતા ઝુંબેશ કરાઈ હતી. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.૦ ના ઉદ્દેશ હેઠળ શહેરનાં તમામ સ્લમ વિસ્તારની સાફ સફાઇ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. gov

નિર્મળ ગુજરાત 2.૦ ના ઉદ્દેશ હેઠળ શહેરનાં તમામ સ્લમ વિસ્તારની સાફ સફાઇ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.૦: આજ રોજ સુરત શહેરના તમામ ખુલ્લા પ્લોટ, મેદાનો તથા સોસાયટીનાં કોમન પ્લોટની સફાઈ કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. gov

નિર્મળ ગુજરાત 2.૦: આજ રોજ સુરત શહેરના તમામ ખુલ્લા પ્લોટ, મેદાનો તથા સોસાયટીનાં કોમન પ્લોટની સફાઈ કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. #NirmalGujarat #SwachhGujarat2024 #SwachhBharat #SwachhSurvekshan2024 #surat #sbmurbangov #SwachhSurat #SDGs #sbmurban
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરી વિસ્તારના તમામ જાહેર અને સામુદાયીક શૌચાલયો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

સુરત મહાનગર પાલિકા નાં વેસ્ટઝોન ના કાર્યક્ષેત્ર વિસ્તારમાં મચ્છર જન્ય રોગચાળાની પરિસ્થિતિનાં રોકથામ માટે ડેન્ગ્યુ-મેલેરીયા મુકત ગુજરાત વર્ષ-૨૦૩૦ તેમજ પ્રિમોન્સન ઋતુની કામગીરીના અભિયાન અંતર્ગત આદરેલી સઘન ઝુંબેશ.

માહે મે - ૨૦૨૪ સ્મીમેર હોસ્પીટલ સુરતની કામગીરી અંગેનો અહેવાલ.