News18Gujarati(@News18Guj) 's Twitter Profileg
News18Gujarati

@News18Guj

ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ.
Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group

ID:1704090810

linkhttps://gujarati.news18.com/ calendar_today27-08-2013 08:39:38

449,5K Tweets

534,4K Followers

77 Following

Follow People
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રોહિત અને સૂર્યકુમાર યાદવ ફરી ફેલ થયા, મુંબઈએ પોઈન્ટ્સ ટેબલમાં બેંગ્લોરની બરાબરી કરી લીધી


gujarati.news18.com/news/sport/lsg…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

દુનિયાના 7 એવા શહેર જ્યાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ લોકો, એકલા જતાં પણ ડર લાગે


gujarati.news18.com/photogallery/n…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

અમદાવાદના નરોડા ગામમાં અમિત શાહે સભા ગજવીને પીએમ નરેન્દ્ર મોદીએ બે તબક્કામાં સેન્ચ્યુરી મારી દીધાની વાત કરી


gujarati.news18.com/news/ahmedabad…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

જાણવા જેવું: કાંડા પર બાંધવામાં આવતું રક્ષાસૂત્ર આટલી વખત જ વીંટાળવું જોઈએ, ફક્ત આટલા દિવસ જ હાથમાં રાખો


gujarati.news18.com/news/dharm-bha…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર

જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન તારીખ બદલાઈ

અનંતનાગ-રાજૌરી બેઠક પર 25 મેએ મતદાન થશે

ત્રીજા ચરણમાં 7 મેના રોજ થવાનું હતું મતદાન

હવે છઠ્ઠા ચરણમાં 25 મેના રોજ થશે મતદાન

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

અંબાલાલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખો જણાવી તો પરેશ ગોસ્વામીએ એક નવી વાત કરી


gujarati.news18.com/photogallery/a…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

જામનગરની જનતાને પરિમલ નથવાણીની અપીલ, ચૂંટણીઓ આવશે અને જશે,ભાઈચારો અકબંધ રહેવો જોઈએ

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

જિયોના ચેરમેન આકાશ અંબાણી અયોધ્યામાં, શ્રી રામલલ્લાની કરી વિશેષ પૂજા-અર્ચના

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

2022ના એ 7 દિગ્ગજ ખેલાડીને કરી દીધા ઘરભેગા, આ વખતે વર્લ્ડ કપ રમી શકશે નહીં, આમને મળ્યો મોકો


gujarati.news18.com/news/sport/big…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

IPLની આ ટીમમાંથી સૌથી વધારે ખેલાડીઓ વર્લ્ડ કપ માટે પસંદ થયાં, આ ટીમનો એક પણ ખેલાડી ન લીધો


gujarati.news18.com/photogallery/s…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

ખુદ પોલીસ ભોંઠી ન પડે તે માટે હવે પાઠશાળા શરુ કરાશે! આનાથી નાગરિકોને શું ફાયદો થશે?


gujarati.news18.com/news/ahmedabad…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

43 વર્ષની કરીના કપૂરનો આ રોયલ લુક જોઇને ફિદા થઇ જશો, જુઓ તો ખરા કેવા મસ્ત પોઝ આપ્યા છે
gujarati.news18.com/photogallery/e…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રાજકોટને મળશે વધુ એક ભેટ

આવતીકાલે અટલ સરોવર ખુલ્લુ મુકાશે

132 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અટલ સરોવર

પ્રવેશ ફી રૂ.25 અને નાના બાળકોની રૂ.10 રહેશે

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

સૌરાષ્ટ્રમાં ગરમીને લઈ મોટા સમાચાર

સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

3મે બાદ ગરમીમાં 2 ડિગ્રી જેટલો થશે વધારો

દીવમાં સિવિયર હીટવેવની આગાહી

કચ્છમાં પણ બે દિવસની હિટવેવની આગાહી

અમદાવાદ,ગાંધીનગરમાં પણ ઉંચકાશે તાપમાન

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

વર્ષમાં ખાલી 2 મહિના જોવા મળતા આ ફળના ઝાડથી ધાધર સહિત ચામડીના રોગ મટાડી દેશે


gujarati.news18.com/photogallery/l…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

સરસિયાનું તેલ અસલી છે કે નકલી એ ચેક કરવા માટે આ રીતે ફ્રિજમાં મુકી દો, ખબર પડી જશે
gujarati.news18.com/news/lifestyle…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ શું કામ કરી? સુપ્રીમ કોર્ટે ઈડી પાસે માગ્યો જવાબ


gujarati.news18.com/news/national-…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

T20 વર્લ્ડકપમાં મળી જગ્યા, 9માં નંબરે સૌથી મોટી ઇનિંગ્સ રમીને બચાવી હતી દિલ્હી કેપિટલ્સની લાજ
WC2024

gujarati.news18.com/news/sport/kul…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

લીવરમાં રહેલી તમામ ગંદકીને દૂર કરી દેશે ઉનાળામાં જોવા મળતી આ ભાજી, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખશે


gujarati.news18.com/photogallery/l…

account_circle