Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile
Vadodara City Police

@vadcitypolice

Official Twitter Account Of Vadodara City Police

For Emergency & Complaints Dial 100,
For SHE Team Help Dial 7434888100,
For Cyber Crime Related Help Dial 1930

ID: 4777279886

linkhttps://cpvadodara.gujarat.gov.in/cpvadodara/default.aspx calendar_today18-01-2016 07:15:45

5,5K Tweet

52,52K Followers

105 Following

Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

Drone Surveillance: धरती और आकाश से पुलिस की नज़र ગણેશ વિસર્જન ના અનુસંધાને સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમા નજર રાખવામાં આવી રહી છે. DGP Gujarat Gujarat Police

Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

વિદેશ ભાગી જનાર આરોપીની LOC (Look Out Circular) ના આધારે અટક કરતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat @gujaratpolice #vadodaracitypolice #vadodaracybercrimecell #cybercrimebranch #cybercrimepolice #cybercrime #cybercrimeawareness #cybersafevadodara #cyberfraud #onlinejobscams

વિદેશ ભાગી જનાર આરોપીની LOC (Look Out Circular) ના આધારે અટક કરતી વડોદરા શહેર પોલીસ

DGP Gujarat @gujaratpolice
#vadodaracitypolice #vadodaracybercrimecell #cybercrimebranch #cybercrimepolice #cybercrime #cybercrimeawareness #cybersafevadodara #cyberfraud #onlinejobscams
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

વોટ્સએપ હેક ફ્રોડ થી સાવધાન ! DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #cybercrimeawareness #whatsapphack #whatsapphacking #whatsapphacker #cyberfraud #vadodaracybercrimecell #gujaratpolice #india #jaihind

વોટ્સએપ હેક ફ્રોડ થી સાવધાન !
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #cybercrimeawareness #whatsapphack #whatsapphacking #whatsapphacker #cyberfraud #vadodaracybercrimecell #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

ઓનલાઈન ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલા આ વિડિયો જરૂર જોઈ લેજો ! તમારા મિત્રોને તથા તમારા પરિવારજનોને આ વિડિયો મોકલો, હમણાં જ ! DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #cybercrimeawareness #cybercrime #cybercrimes #vadodaracybercrimecell #instantloan #instantloanapp

Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

વરિષ્ઠ નાગરિકના ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર તેમજ ઘરફોડ ચોરી, ચીલઝડપના ગુનાઓ આચરનાર ૨ રીઢા આરોપીઓને કુલ કિંમત ૨,૦૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #theft #chainsnatching

વરિષ્ઠ નાગરિકના ગળામાંથી સોનાની ચેન આંચકી જનાર તેમજ ઘરફોડ ચોરી, ચીલઝડપના ગુનાઓ આચરનાર ૨ રીઢા આરોપીઓને કુલ કિંમત ૨,૦૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર પોલીસ
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #theft #chainsnatching
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

પ્રોહિબિશન તથા છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઈસમોની PASA હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #vadodarapolice #vadodara #police #prohibition #alcohol #drugs #illegal #gujaratpolice #india #jaihind

પ્રોહિબિશન તથા છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ ઈસમોની PASA હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ

DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #vadodarapolice #vadodara #police #prohibition #alcohol #drugs #illegal #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

છાણી ઓમ્કારપુરા ગરનાળા પાસે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા ઈસમને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #probibition #alcohol #gujaratpolice #india #jaihind

છાણી ઓમ્કારપુરા ગરનાળા પાસે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા ઈસમને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #probibition #alcohol #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

બાપોદ ખાતે વુડાના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat @gujaratpolice #vadodaracitypolice #profhibition #alcohol #drugs #illegal #bootleggers #crime #criminal #protection #safety #vadodara #gujaratpolice #india #jaihind

બાપોદ ખાતે વુડાના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ
DGP Gujarat @gujaratpolice
#vadodaracitypolice #profhibition #alcohol #drugs #illegal #bootleggers #crime #criminal #protection #safety #vadodara #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

ગુજસીટોક કાયદા અંતર્ગતના ગુનામાં પકડાયેલ આરોપી અને બિચ્છુ ગેંગના અસ્લમ ઉર્ફે બોડિયો અને મોહંમદહુસેન ઉર્ફે મુન્ના તડબૂચ દ્વારા ગુનાઓ આચરી મેળવેલ આવકથી વસાવામાં આવેલ મિલ્કતને ટાંચમાં લેવાની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat Gujarat Police #vadodaracitypolice

ગુજસીટોક કાયદા અંતર્ગતના ગુનામાં પકડાયેલ આરોપી અને બિચ્છુ ગેંગના અસ્લમ ઉર્ફે બોડિયો અને મોહંમદહુસેન ઉર્ફે મુન્ના તડબૂચ દ્વારા ગુનાઓ આચરી મેળવેલ આવકથી વસાવામાં આવેલ મિલ્કતને ટાંચમાં લેવાની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

સોનાની વીંટી ને પૂજા કરવાના બહાને ટેબલ પર મુકાવી ફરિયાદી બેનની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી સાળા-બનેવીને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat @gujaratpolice #vadodaracitypolice #vadodarapolice #vadodara #police #theft #cleanvadodara #jaihind #gujaratpolice

સોનાની વીંટી ને પૂજા કરવાના બહાને ટેબલ પર મુકાવી ફરિયાદી બેનની નજર ચૂકવી સોનાની વીંટી ચોરી કરી લઈ જનાર આરોપી સાળા-બનેવીને પકડી પાડતી વડોદરા શહેર પોલીસ
DGP Gujarat @gujaratpolice
#vadodaracitypolice #vadodarapolice #vadodara #police #theft #cleanvadodara #jaihind #gujaratpolice
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

આજ રોજ પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #vadodarapolice #dgp #crime #conference #gujaratpolice

આજ રોજ પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #vadodarapolice #dgp #crime #conference #gujaratpolice
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

Cybercrime Alert ! સાયબર ઠગો દ્વારા ક્રેડિટ કાર્ડ અંગે કરવામાં આવતા ફ્રોડ કોલથી સાવધાન ! DGP Gujarat @gujaratpolice #vadodaracitypolice #cybercrimealert #cybercrimeawareness #fraudcall #fakecall #otp #cvv #creditcard #vadodaracybercrimecell #gujaratpolice #india #jaihind

Cybercrime Alert !
સાયબર ઠગો દ્વારા ક્રેડિટ કાર્ડ અંગે કરવામાં આવતા ફ્રોડ કોલથી સાવધાન !
DGP Gujarat @gujaratpolice
#vadodaracitypolice #cybercrimealert #cybercrimeawareness #fraudcall #fakecall #otp #cvv #creditcard #vadodaracybercrimecell #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

રેલ્વેમાં પેસેન્જરનો સામાન ચોરી કરવાના તથા પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોની PASA ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #pasa #crime #safety #protection #gujaratpolice

રેલ્વેમાં પેસેન્જરનો સામાન ચોરી કરવાના તથા પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોની PASA ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ

DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #pasa #crime #safety #protection #gujaratpolice
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

નકલી ટ્રેડીંગ વેબસાઇટો અને APK થી સાવધાન ! DGP Gujarat Gujarat Police #vadodaracitypolice #vadodaracybercrimecell #cybercrimeawareness #cybersafevadodara #tradingapp #trading #fakeapp #gujaratpolice #india #jaihind

નકલી ટ્રેડીંગ વેબસાઇટો અને APK થી સાવધાન !
DGP Gujarat Gujarat Police
#vadodaracitypolice #vadodaracybercrimecell #cybercrimeawareness #cybersafevadodara #tradingapp #trading #fakeapp #gujaratpolice #india #jaihind
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

Training on New Criminal Laws : PSI, PI, ACP, DCP and Adl CP rank officers attended the training program. Shri N Damodar, Retd IPS and expert on New Criminal Laws conducted 2 days Training Program at Conference Hall, ONGC, Vadodara on 25th and 26th. DGP Gujarat Gujarat Police

Training on New Criminal Laws : PSI, PI, ACP, DCP and Adl CP rank officers attended the training program.

Shri N Damodar, Retd IPS and expert on New Criminal Laws conducted 2 days Training Program at Conference Hall, ONGC, Vadodara  on 25th and 26th.
DGP Gujarat Gujarat Police
Vadodara City Police (@vadcitypolice) 's Twitter Profile Photo

આગામી 9 દિવસના નવરાત્રિ તહેવારને આનંદ, ઉત્સાહ અને શાંતિથી ઉજવવા તેમજ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરનાઓની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. DGP Gujarat Gujarat Police

આગામી 9 દિવસના નવરાત્રિ તહેવારને આનંદ, ઉત્સાહ અને શાંતિથી ઉજવવા તેમજ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરનાઓની અધ્યક્ષતામાં ગરબા આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી.

DGP Gujarat Gujarat Police