Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profileg
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳

@VinodChavdaBJP

Member of Parliament (Loksabha) Kachchh & Advocate । General Secretary, BJP Gujarat

ID:2309409103

linkhttp://Www.Vinodchavda.Com calendar_today25-01-2014 04:28:21

103,9K Tweets

155,3K Followers

1,7K Following

Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Went to Morbi, which witnessed the horrific bridge mishap. Met the bereaved families and extended condolences. I visited the site of the tragedy and went to the hospital where the injured are recovering. Also met those involved in rescue ops and chaired a review meeting.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની મોરબી મુલાકાત

twitter.com/i/broadcasts/1…

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

મોરબી પુલ દુર્ઘટના સ્થળની મુલાકાતે દેશના વડાપ્રધાન શ્રી Narendra Modi જી..

મોરબી પુલ દુર્ઘટના સ્થળની મુલાકાતે દેશના વડાપ્રધાન શ્રી @narendramodi જી.. #MorbiBridge
account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

Hon'ble Prime Minister Shri Narendra Modi ji, today met persons who were involved in rescue and relief operations of the cable bridge collapse mishap in Morbi.

Hon'ble Prime Minister Shri @narendramodi ji, today met persons who were involved in rescue and relief operations of the cable bridge collapse mishap in Morbi.
account_circle
Amit Shah(@AmitShah) 's Twitter Profile Photo

हिमाचल की भटियात विधानसभा की माताओं-बहनों और युवाओं का उत्साह बता रहा है कि हिमाचल की प्रगति और विकास के लिए प्रदेश की जनता फिर से भाजपा को चुनने का मन बना चुकी है।

हिमाचल की भटियात विधानसभा की माताओं-बहनों और युवाओं का उत्साह बता रहा है कि हिमाचल की प्रगति और विकास के लिए प्रदेश की जनता फिर से भाजपा को चुनने का मन बना चुकी है।
account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી નું અમૂલ્ય યોગદાન દેશવાસીઓ હંમેશા યાદ રાખશે.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ભારતના સપૂત માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીની દૂરંદેશી યોજનાઓથી આજે ઘરે ઘરે જળ પહોંચ્યું છે.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ભાજપ સરકારના સુશાસનમાં આરોગ્ય, શિક્ષણ,પાણી અને વીજળી જેવી અનેક પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચી છે.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ભાજપ સરકારના સુસાશનમાં દીકરીઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત કરવા, તેમના જન્મદરમાં વધારો કરવા,શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળલગ્ન પ્રથા અટકાવવા ‘વ્હાલી દીકરી’ યોજના શરૂ કરવામાં આવી.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ડબલ એન્જિન સરકારે વિવિધ સુવિધાઓના માધ્યમથી જનજન સુધી સરકારની અનેક વિભાગોની પ્રવૃત્તિઓ તથા યોજનાઓની જનોપયોગી માહિતી નાગરિકો સુધી પહોંચાડી તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું છે.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ગરીબોને બેંક પ્રણાલી સાથે જોડી ડબલ એન્જિન સરકારે તેમને વિકાસની મુખ્ય હરોળમાં લાવવા જન ધન યોજના અમલમાં મૂકી.

account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકારે મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવા તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી રાજ્યની મહિલાઓનું સન્માન વધાર્યું છે.  

account_circle