AJAY DESAI (@ajaydesai7744) 's Twitter Profile
AJAY DESAI

@ajaydesai7744

ID: 1559407052312948736

calendar_today16-08-2022 05:10:14

453 Tweet

90 Followers

130 Following

UMESH D BHAROLIYA (@umeshdb3) 's Twitter Profile Photo

મારે જીવવું છે. બહું નહીં પણ બસ સરખું જીવન જીવવું છે. વધે નહીં તો કાંઈ નહીં પણ ઘર ચાલે એટલાં પગારે મારે જીવવું છે. નથી બંગલાના સપના બસ એક નાના ઘરમાં જીવવું છે. વધું નથી જોતો પણ બીજાને આપો છો એ પગારે મારે પણ જીવવુ છે

Aditya Barot (@adityab04234361) 's Twitter Profile Photo

એક ભરતી, એક પરીક્ષા, એક મેરીટ, એક પગાર ધોરણ, પુર્વસેવા તાલીમ, એક પુર્વસેવા તાલીમાંત પરીક્ષા, તો પછી રેવન્યુ/સચિવાલય જુ. ક્લાર્ક ને ઉચ્ચતર/પ્રમોશન ૪૪૦૦/- ગ્રેડ પે, બાકીના તમામ અન્ય વિભાગ ના જુ.ક્લાર્ક ને માત્ર ૨૪૦૦/-, #binsachivalayclerk Bhupendra Patel Purnesh Modi CMO Gujarat

UMESH D BHAROLIYA (@umeshdb3) 's Twitter Profile Photo

લાયકાત,ભરતી,કામ,તાલીમ-બધું જ એક સમાન તો પગારમાં ભેદભાવ કેમ ? રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો #binsachivalayclerk_1900_4400 #Equal_work_Equal_pay CMO Gujarat Arvind Kejriwal Yuvrajsinh Jadeja Devanshi Joshi Pankaj Kumar

Mittal Chaudhary (@mittalc28775133) 's Twitter Profile Photo

ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ? #binsachivalayclerk #સમાનકામસમાનવેતન #equalworkequalwages

AJAY DESAI (@ajaydesai7744) 's Twitter Profile Photo

करना होगा, करना होगा ! पुरानी पेंशन बहाल करना होगा!!