जाविंत्री🪴 (@chemistaatma) 's Twitter Profile
जाविंत्री🪴

@chemistaatma

फ्यूजन फूड हेटर/
WOKE दूरी बनाए रखे/
लव kitchen/
सनातनी 🚩
केमिस्ट्री पढ़ाते/बनाते🧪⚗️
कॉपी ट्वीट नही करते/
क्लास में जय श्री राम के नारे लगवाते है हम।
😊

ID: 855029180672561152

calendar_today20-04-2017 12:03:37

55,55K Tweet

21,21K Followers

947 Following

Sonali Shah🇮🇳 (@shah_wingsmedia) 's Twitter Profile Photo

પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો અન્ય માણસો ને મારી શકે, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડી શકે પણ એમના ઘર પર સરકાર બુલડોઝર નાં ફેરવી શકે. વાહ સુપ્રીમ કોર્ટ વાહ આ તો એમને સજા ની જગ્યા એ પ્રોત્સાહન મળ્યું. #SupremeCourt #Buldozer

ભુવા શ્રી જનરલ મેનેજર 2.0 (@are_osambhaa) 's Twitter Profile Photo

ત્રણ અક્ષરમાં કૉમેન્ટ કરશો તોજ ડોલર મળશે ...નકર ધબળકો 😭😭😭 (કાલે ઉઠીને એમ નાં કીયે તો સારું કે ઊંધી ગેન્દ્ કરીને કૉમેન્ટ કરશો તોજ ડોલર મળશે😭😭😭)

ત્રણ અક્ષરમાં કૉમેન્ટ કરશો તોજ ડોલર મળશે ...નકર ધબળકો 😭😭😭

(કાલે ઉઠીને એમ નાં કીયે તો સારું કે ઊંધી ગેન્દ્ કરીને કૉમેન્ટ કરશો તોજ ડોલર મળશે😭😭😭)
Our Rajkot (@our_rajkot) 's Twitter Profile Photo

રાજકોટ રંગીલું શહેર છે જેની ઉપર માલિકની મ્હેર છે... 1979નું આપણું રાજકોટ #Rajkot #ourrajkot #rajkotions #aapnurajkot #oldrajkot #rajkotvibe

હાસ્ય નો હાહાકાર 🇮🇳 (@nimawathiren) 's Twitter Profile Photo

પહેલા અમે અમારી સોસાયટીમા સાડા ચાર હજારમા ગુરખાજી રાખ્યો હતો , રાત આખી રેકી કરે , પણ હવે અમે સોસાયટીના જ એક સભ્યને ૯૦૦/- માં બ્લુ ટિક અપાવી દીધું છે , તો હવે રિચ હારુ થૈ ને રાત આખી એ જાગતો હોય છે , અને ધ્યાન ય રયે સોસાયટી નું....!!! ક્યાં સાડા ચાર હજાર અને ક્યાં ૯૦૦/- 🤣

जाविंत्री🪴 (@chemistaatma) 's Twitter Profile Photo

" सत्त्वम " पर आज ग्यारह कुंडी गायत्री यज्ञ का आयोजन किया गया है। 🪔

" सत्त्वम " पर आज ग्यारह कुंडी गायत्री यज्ञ का आयोजन किया गया है।

🪔
Squirrel of Ram 🇮🇳🚩 (@yagsi_p) 's Twitter Profile Photo

પિતૃપક્ષ નિમિત્તે હું મારા પૂર્વજો નો હંમેશા આભારી અને ઋણી રહીશ કે જેમણે ર્ધમાંતરણ વીના ૮૦૦ વર્ષ મોગલો અને ૧૯૦ વર્ષ અંગ્રેજો સામે ટક્કર લઇ ને મારી ઓળખ હિન્દૂ🚩 તરીકે જ રાખી..! હવે આપણી જવાબદારી છે. सनातन धर्म की जय🚩🚩🚩

Mr Sinha (@mrsinha_) 's Twitter Profile Photo

Radical IsIamists attacked Hindu devotees participating in Ganpati Visarjan in Maharashtra. Many Hindus are seriously injured in this stone pelting. You can say 8-10 yo kids to 70+ year olds, all are part of it.. This is the reality of #IslamophobiaInIndia type propaganda.

जाविंत्री🪴 (@chemistaatma) 's Twitter Profile Photo

5M ક્લિક ઇમ્પ્રેસન ની દોડ માં દોડતા લોકો વચ્ચે, 50 નવી વાસ્તવિક ઇમ્પ્રેશન મેળવવા દોડી રહી છું. આપણે સરખા નથી ભ્રાતા.....

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

છેલ્લા ૪ મહિનાથી ઉઘરાણીનાં ફોન ન ઉપાડતા ૧૭ જણા iphone 16 ની લાઈનમાં દેખાયા. #સનનનનનન #કટાક્ષ

Rishi Bagree (@rishibagree) 's Twitter Profile Photo

India is an Amazing country where people die in 30-minute ATM queues during winter but none die in 20-hour iPhone queues during 35-degree hot & humid temperatures.

છેલબટાઉ સ્ટાર્ક™ (@righteous_monk_) 's Twitter Profile Photo

હવે તમને કોઈ પૂછે ને કે 'ગરબો' એટલે કે ગર્ભદીપ શબ્દ નો અર્થ શું થાય તો એમને આદિત્ય ગઢવી ના 'અલબેલી મતવાલી મૈયા' ગરબા નો વિડિયો બતાવી દેજો. Concept and direction of maitray mehta is beyond beautiful and unexplainable. વિડિયો ની દરેક ફ્રેમ એક એક રુવાડું ઊભી કરી નાખે એવું છે.