SHE TEAM SURAT RURAL POLICE (@sheteamsrt) 's Twitter Profile
SHE TEAM SURAT RURAL POLICE

@sheteamsrt

સી ટીમ સુરત રૂરલ પોલીસ. મહિલાઓ સાથે, મહિલાઓ માટે. મહિલા પોલીસ સ્ટેશન, સુરત રૂરલ કોલ ૧૦૦ કોલ ૧૮૧

ID: 1503652087917576197

calendar_today15-03-2022 08:40:30

29 Tweet

38 Followers

27 Following

SHE TEAM SURAT RURAL POLICE (@sheteamsrt) 's Twitter Profile Photo

સુરત ગ્રામ્ય મહિલા પોલીસ દ્વારા ,મહિલા માટે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ તથા સેફ્ટી માટે માર્ગદરશન આપવામાં આવ્યું

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પરમ દિવસની મારી ટવીટને પગલે ઉમેદવારે ભરતી બોર્ડનો સંપર્ક કર્યો અને આજે ગાંધીનગર એસીબી પોલીસે ભરતી માટે પૈસા પડાવનાર આરોપીને પકડી પાડી ગુનો નોંધ્યો. ઉમેદવારની હિંમત અને પ્રમાણિકતાને તથા એસીબીની ત્વરિત કામગીરીને હું બિરદાવું છું ચાલો સાથે મળી ભરતી માં ગરબડ કરનારને પકડી પાડીએ #lrds

SHE TEAM SURAT RURAL POLICE (@sheteamsrt) 's Twitter Profile Photo

નવી પારડી પ્રાથમિક શાળા માં બાળકો ને ગુડ ટચ , બેડ ટચ બાબતે સમજણ આપવામાં આવી SHE TEAM SURAT RURAL POLICE DGP Gujarat CMO Gujarat Harsh Sanghavi Surat Rural Police Kalpesh Dhaduk

નવી પારડી પ્રાથમિક શાળા માં બાળકો ને ગુડ ટચ , બેડ ટચ બાબતે સમજણ આપવામાં આવી SHE TEAM SURAT RURAL POLICE DGP Gujarat CMO Gujarat Harsh Sanghavi Surat Rural Police Kalpesh Dhaduk
Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

ધન્ય છે એ યુવાનને જેની સતર્કતાથી ભરતીની લાલચ આપી પૈસા પડાવનારને ગઈકાલે પકડી શકાયો અને બીજા લોકો ભોગ બનતા બચી ગયા. હજુ પણ આવા ઘણા ધુતારા હશે. આગળ આવો અને ફરિયાદ કરો. હેલ્પ લાઈન નંબર: 9104654216 8401154217 7041454218 #LRD_ભરતી #LRDS

SHE TEAM SURAT RURAL POLICE (@sheteamsrt) 's Twitter Profile Photo

મહુવા પોલીસ સ્ટેશન સી ટીમ દ્વારા કરચલિયા સકુલ શાળા માં મહિલા અને બાળકો ઉપર અત્યાચારના ગુના બનતા અટકે તે માટે અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

સુરત ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશન સી- ટીમ દ્વારા ખોલવડ કોલેજ માં સાયબર ક્રાઇમ જાગૃતિ બાબતે સેમિનાર યોજવામાં આવ્યો.

ઉમરપાડા આંગણવાડી ની બહેનો ને SHE TEAM દ્વારા ICDS ઓફિસ ઉમરપાડા ખાતે મહિલા જાગૃતિ વિશે સમજ કરવા મા આવી

ઉમરપાડા આંગણવાડી ની બહેનો ને SHE TEAM દ્વારા ICDS ઓફિસ ઉમરપાડા ખાતે મહિલા જાગૃતિ વિશે સમજ કરવા મા આવી
Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પરીક્ષા નજીક આવે તેમ વાંચવાનું ના ગમે તેવું બને ખાસ કરીને જેઓએ લાંબા સમયથી સારી મહેનત કરી હોય તેમને વાંચવાનો કે પુનરાવર્તનનો કંટાળો આવે. આવા સમયે વિષય બદલવા પુસ્તકો બદલવા પ્રશ્નપત્રો કરવા મિત્રો સાથે ગ્રુપમાં વાંચવું સામસામે ચર્ચા કરવી વિગેરે કરવાથી સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકાશે

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

"સુરક્ષા સાથે સંભાળ." સુરક્ષાના વિશ્વાસ સાથે બાળકોના વિકાસ માટે સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત બાળ સંભાળ કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું. વાલીઓના વ્યસ્ત જીવનને કારણે કિશોર વયના બાળકો જે એકલતા અનુભવતા હોય છે તે લાગણીને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગનો આ નિર્ણય અત્યંત પ્રશંસનીય છે.

"સુરક્ષા સાથે સંભાળ."

સુરક્ષાના વિશ્વાસ સાથે બાળકોના વિકાસ માટે સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત બાળ સંભાળ કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું.

વાલીઓના વ્યસ્ત જીવનને કારણે કિશોર વયના બાળકો જે એકલતા અનુભવતા હોય છે તે લાગણીને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગનો આ નિર્ણય અત્યંત પ્રશંસનીય છે.
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

"विघ्न विकट सब सह कर भी, सुशोभित सज्जित भाती हूं, मुस्काती हूं, इठलाती हूं, वर्दी का गौरव पाती हूं, "मैं खाकी हूं"

"विघ्न विकट सब सह कर भी, सुशोभित सज्जित भाती हूं,
मुस्काती हूं, इठलाती हूं, वर्दी का गौरव पाती हूं, "मैं खाकी हूं"
DGP Gujarat (@dgpgujarat) 's Twitter Profile Photo

Good catch by SMC in Mehsana dist .illegal petrol pump running at night time caught with rs 69 lakhs worth of petroleum products.

110 officers and men conferred with DGP’s Disc for the year 2020 in an impressive ceremony at police academy,Karai .This included 3DGP,3ADGP,5IGP,5DIGP,13SP,17DYSP,15PI,14PSI,8ASI,12HC,15PC ranks.This was telecast live on KU band in all police stations and offices. ⁦⁦⁦

110 officers and men conferred with DGP’s Disc for the year 2020 in an impressive ceremony at police academy,Karai .This included 3DGP,3ADGP,5IGP,5DIGP,13SP,17DYSP,15PI,14PSI,8ASI,12HC,15PC ranks.This was telecast live on KU band in all police stations and offices. ⁦⁦⁦
Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.

SHE TEAM SURAT RURAL POLICE (@sheteamsrt) 's Twitter Profile Photo

ઉમરપાડા SHE TEAM દ્વારા કન્યા છાત્રાલય ઉમરપાડા ખાતે મહિલા જાગૃતિ વિશે સમજ કરવા મા આવી.

મહિલા પોલીસ સ્ટેશન ની શી ટીમ દ્વારા કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ઔદ્યોગિક વિસ્તાર કે જેમા મહિલા ઓ કામ કરતી હોય તેવા ઔદ્યોગિક એકમ ની મુલાકાત લઈ મહિલા ઓ ના અધિકાર તેમજ મહિલા ઓ ની સલામતી બાબતે મહિલા કર્મચારી ઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું