JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile
JAYUBHA (JP) 🇮🇳

@jayubha007

GOVERNMENT OF GUJARAT 🇮🇳 AHEMDABAD COMMISIONER OFFICE @AmdavadAMC ।। आई सोनल कृपा हि केवलम् ।। 🙏 #ધરતી_પુત્ર

ID: 1307883849448263681

calendar_today21-09-2020 03:26:39

2,2K Tweet

510 Takipçi

614 Takip Edilen

JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile Photo

જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ #OPS #ceremoniedecloture #JISOOxTommyHilfigerSS25 #Garime #LCDLFMX #Gujarat #Ahmedabad #GujaratPolice

જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ
#OPS 
#ceremoniedecloture 
#JISOOxTommyHilfigerSS25 
#Garime 
#LCDLFMX 
#Gujarat 
#Ahmedabad 
#GujaratPolice
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં 4000 કરતાં વધુ ગામડાઓમાં ખેતી પાકને નુકસાન થયું હોવાનો અંદાજ

JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile Photo

જીવન ખૂબ જ સુંદર અને કિંમતી છે અને તેને કોઈપણ કિંમતે બચાવવું જોઈએ. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ #WorldSuicidePreventionDay2024 #SuicidePrevention #Gujarat #gujratpolice #Ahmedabad #Surat #LaCasaDeLosFamososMx #ceremoniedecloture #dilematvi #LCDLFMX

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat એલઆરડી પીએસઆઈ માટે કુલ ૧૦.૨૦ લાખ થી વધુ અરજીઓ આવી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં શારીરિક કસોટી નુ આયોજન થઈ શકે

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની મહત્વની જાહેરાત...એલઆરડી -પીએસઆઈ ની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે ત્યાર બાદ LRD લેખિત પરીક્ષા લેવાશે. એલઆરડી માં 11 લાખ થી વધુ અરજી કન્ફર્મ થઈ.પીએસઆઇ માં આશરે પાંચ લાખ

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

CCE ની મેન્સ ની પરીક્ષામાં બેસવા માટે સાત ગણા ઉમેદવારોની યાદી એક- બે દિવસમાં થઈ શકે છે જાહેર. ઓક્ટોબરમાં લેવાઈ શકે છે પરીક્ષા

JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile Photo

ગણેશ ઉત્સવ-૨૦૨૪ ને ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવામાં આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્પર્ધા લાવી રહ્યું છે, જેમાં તમારી સોસાયટી ભાગ લઈ 51,000 નું ઇનામ પણ જીતી શકે છે , તો ઇકો ફ્રેન્ડલી સ્પર્ધામાં જોડાવો અને પર્યાવરણની રક્ષા કરો. #Ahmedabad #Gujarat #GujaratPolice

ગણેશ ઉત્સવ-૨૦૨૪ ને ઈકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવામાં આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્પર્ધા લાવી રહ્યું છે, જેમાં તમારી સોસાયટી ભાગ લઈ 51,000 નું ઇનામ પણ જીતી શકે છે , તો ઇકો ફ્રેન્ડલી સ્પર્ધામાં જોડાવો અને પર્યાવરણની રક્ષા કરો.
#Ahmedabad 
#Gujarat 
#GujaratPolice
Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

11 12 સપ્ટેમ્બરના રોજ રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદી ની જિલ્લા ફાળવણી રાખવામાં આવેલ છે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

મુખ્ય સેવિકા ની ખાલી જગ્યાઓ પૈકી અગાઉ જે ઉમેદવારો નોકરી માં જોડાયા બાદ એક વર્ષની અંદર નોકરી છોડી ગયા છે તેવી ચાર જગ્યાઓ જ પ્રતીક્ષા યાદીથી ભરવાની થાય છે. બાકીની 11 જગ્યાઓ ઉમેદવારો એક વર્ષ પછી નોકરી છોડી ગયા હોય નિયમ મુજબ પ્રતીક્ષા યાદીથી ભરવાપાત્ર નથી.

JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile Photo

આવી હલકી માનસિકતા વાળા વ્યક્તિઓ નું શું કરવું? #VandeBharatTrain #IndianRailway #benbvolliefde #LaCasaDeLosFamososMexico #Garime #Devara #LCDLFMX #น้ําท่วม #sasa

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

વન મંત્રી મુળુભાઇ બેરા ની મહત્વની જાહેરાત. વન રક્ષકોની શારીરિક પરીક્ષા ચોમાસા બાદ લેવાશે.ઓક્ટોબર -નવેમ્બરમાં યોજાશે શારીરિક પરીક્ષા

JAYUBHA (JP) 🇮🇳 (@jayubha007) 's Twitter Profile Photo

ફોરેસ્ટ ની પરીક્ષા ઓકટોબર અથવા નવેમ્બર માં લેવાશે મુળુભાઈ બેરા નું નિવેદન #Forest #CCE #PSI #LRD #Narin #Gujarat #GujaratPolice #GranHermanoCHV #LaCasaDeLosFamososMexico #Devara #น้ําท่วม #COSAW24