Piyush Patel (@piyushca3723) 's Twitter Profile
Piyush Patel

@piyushca3723

Never Give Up.

ID: 1824746181219745792

calendar_today17-08-2024 09:52:59

1,1K Tweet

359 Takipçi

555 Takip Edilen

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

ખરે ટાણે ખહી જાય આફતે ન આવે એક, એવા અમથા કૂદે અનેક, કારણ વગરના કાગડા.....!!!

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

વીતી ગઈ એ રાત્રિ જેમના માટે અમે ઉજાગરા ભર્યાં હતાં, દિવસનો તો કયો શોક કરવો જે રાત્રિભર અધૂરો હતો... ~મકાણી અભિષેક (મુસાફિર)

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

पढ़ा लिखा होनाअच्छी बात है पढ़ा लिखा होनाअच्छी बात है लेकिन एक बात आपको हम बताएं, असली शिक्षा वही है जो अनपढ़ों का भी सम्मान करना सिखाए..!! 💯

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

"ઊંચો કલાકાર છું જીંદગી ના રંગમંચ નો, મજાલ શુ દેખનાર ની કે દર્દ દેખી જાય" ~વિચારોના _આંટાફેરા♥️

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

આજ ના સભ્ય સમાજ ની વાસ્તવિકતા 🙏🙏🙏 સભ્ય રીતે અભિપ્રાય આવકાર્ય.♥️

આજ ના સભ્ય સમાજ ની વાસ્તવિકતા 🙏🙏🙏
સભ્ય રીતે અભિપ્રાય આવકાર્ય.♥️
Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

મૂંગા રેતા હૈયુ હાંફે, ને બોલું તો બગડે, આતો અંતરની ઉદાસી, કોને કહું ભાઇબંધ...♥️

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

આપણે આપણી જાતને સિદ્ધ કરવાની છે... પ્રસિદ્ધ તો લોકો જ કરશે....♥️

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

जो बीत गया वो खत्म हुआ समय की आग से भस्म हुआ वो सोच पर हावी हो सकता है पर रोक नही सकता तुमको अगर ठान लिया आगे बढ़ना है वो मोड़ नही सकता तुमको कमजोर है वो बलवान नही भूत है वो कोई आज नही खुद से पूछो क्या करना है जीवन एक नया अब रचना है घावो से तुम गुणवान बनो कर्मो से तुम बलवान बनो

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

लोग आपको कैसे देखते है वो जरूरी नहीं है आप खुद को कैसे देखते हो वो जरूरी है..!💯

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના માં, આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો લોકોને શક થવા લાગે છે. ~વિચારોના_આંટાફેરા♥️

Piyush Patel (@piyushca3723) 's Twitter Profile Photo

अदभुत: एक हॉकी मैच के दौरान स्टेडियम में बैठे लोगों ने जब भी स्टेडियम में लगी स्क्रीन पर इस प्यारी सी गुड़िया को दिखाया , बड़े उत्साह से उसको प्यार दिया और जब भी स्क्रीन पर से उसे हटाया तो नाराजगी जताई। ♥️♥️♥️ प्यार भरे पल ♥️♥️♥️