News18Gujarati (@news18guj) 's Twitter Profile
News18Gujarati

@news18guj

ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ.
Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group

ID: 1704090810

linkhttps://gujarati.news18.com/ calendar_today27-08-2013 08:39:38

468,468K Tweet

547,547K Takipçi

76 Takip Edilen

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ટ્રેનના AC કોચમાં ચડ્યા બે યુવકો, પોલીસે પૂછ્યું કોણ છો? જવાબ સાંભળી અધિકારીઓ દોડવા લાગ્યા #indianrailway #haryana gujarati.news18.com/photogallery/n…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

દીવમાં ધ તુલિપ હોટેલમાં પોલીસના દરોડા, 8 મહિલા, 10 પુરુષ, એક ટ્રાન્સજેન્ડર ઝડપાયો #Diu #Raid #IllegalActivity #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

આ સ્ટેપ્સથી ટામેટાની ચટણી બનાવો, લસણ-ડુંગળી વગર ચટાકેદાર બનાવવા નોંધી લો આ રીત #Recipe #Chutney gujarati.news18.com/news/recipes/h…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

દ્વારકા: ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ પરથી મોબાઈલ અને રોકડની ચોરી કરી ટોળકી ફરાર #Dwarka #Robery #Thief #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

પોરબંદર: ઓખાના દરિયામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો #Porbandar #OkhaSea #DeadBody #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

રીમા લાગુ એક જાણીતો ચહેરો: અભિનય પહેલાં બેન્કમાં કામ કરતી હતી એક્ટ્રેસ, પછી આ રીતે બની ગઇ ઇન્ડસ્ટ્રીની ફેમસ ‘મા’ #Reemalagoo #Bollywood gujarati.news18.com/news/entertain…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

પ્રાર્થના કરું છું, આ છેલ્લું પૂર હોય: સમરજિતસિંહ ગાયકવાડ #Vadodara #Flood #Vishwamitri #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ચોમાસામાં પશુઓનું રાખ વું ખાસ ધ્યાન, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો #Monsoon2024 #cattle #animalhusbandry gujarati.news18.com/photogallery/b…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

Duleep Trophy 2024: વન મેન આર્મી બન્યો 22 વર્ષનો બોલર, 19.1 ઓવરમાં 7 મેડન અને 7 શિકાર #DuleepTrophy2024 #ManavSuthar gujarati.news18.com/news/sport/dul…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

રાજકોટ: જીમમાં મહિલાકર્મી સાથે ગેરવર્તન #Rajkot #Gym #Harrasment #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

આણંદ: ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળતા મોટું આર્થિક નુકસાન #Anand #RainWaterLodging #Farmer #CropLoss

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

સમગ્ર રાજ્યમાં ગણેશચતુર્થીની ધામધૂમથી ઉજવણી #GaneshaChaturthi #Ganesha #Devotion #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

પાટણ જિલ્લામાં ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો #Patan #HeavyRain #CropLoss #Farmer #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ખોટી રીતે કોલેજોને માન્યતા આપી દેવાના મામલે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ નોટિસ જાહેર કરવામાં આવી #HNGU #IllegalApproval #PrafulPanseriya #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના: લખનઉમાં 3 માળની ઈમારત ધ્વસ્ત થઈ, 4 લોકોના મોત, અનેક દટાયા #UttarPradesh #lucknow gujarati.news18.com/news/national-…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

અમરેલીના અનોખા શિક્ષક ચંદ્રેશ કુમાર, સંગીતથી લોકોને શિક્ષણ તરફ કરે છે પ્રેરિત #Amreli #teacher #PMModi #News18Gujarati

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

ખાલી 7 દિવસ સુધી પલાળેલી બદામ ખાશો તો આ બીમારીઓ કાયમ માટે દૂર થઈ જશે, એક્સપર્ટ પાસેથી જાણો તેના ફાયદા #healthcare #almonds gujarati.news18.com/photogallery/l…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

અમદાવાદમાં તંત્રના વાંકે ભુવામાંથી કૂવો થયો, અઠવાડીયાથી પબ્લિક થાય છે હેરાન, ભયંકર ટ્રાફિક જામ #ahmedabad #Gujarat gujarati.news18.com/photogallery/g…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

વઢિયારમાં ભારે વરસાદના કારણે સોનાની લગડી જેવો પાક પાણીમાં ધોવાયો, ઠેર ઠેર ખેતરો તળાવ બન્યા #gujaratflood #HeavyRain gujarati.news18.com/photogallery/p…

News18Gujarati (@news18guj) 's Twitter Profile Photo

હનીટ્રેપ : સુરતના વેપારીને ફસાવી સુંવાળા સંબંધો રાખ્યાં, બ્લેકમેઈલ કરી યુવતીએ લગાવ્યો લાખોનો ચૂનો #SuratCrime #HoneyTrap gujarati.news18.com/news/gujarat/g…