Nita (@nita46407804) 's Twitter Profile
Nita

@nita46407804

Housewife

ID: 1513786817597767680

calendar_today12-04-2022 07:51:56

6,6K Tweet

148 Followers

145 Following

KV Ambani (@ambanikishan11) 's Twitter Profile Photo

મે ગયા વખતે કીધુ તું એ રીતે જેને ફોલોવર્સ વધારવા છે એ માટે આપડે અઠવાડિયામાં એક દિવસ જ follow / follow back નું આયોજન કરીશું. છેલ્લે 28 ઓગસ્ટે આયોજન કર્યું તુ એવુ આજે પણ કરી રહ્યા છીએ. તો જે જે મિત્રો આ ટ્વીટમાં કૉમેન્ટ કરશે. એને સૌ follow કરશે અને એ પણ આપણને follow back આપશે.

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Tet-Tat Candidates : કાયમી શિક્ષકની ભરતીની રાહ જોતાં Tet-Tat ના ઉમેદવારોએ શિક્ષણ મંત્રી માટે ગાયું ગીત #TetTatProtest #TetTatProtest #yuvrajsinhjadeja #Kuberdindor #Nirbhaynews

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

શું ઉચ્ચ.માઘ્યમિકના ફોર્મ 25/9/24 એ ભરાશે?! હવે પછી ક્યારે આંદોલન થશે?! આશા છે કે 25/9 એ #સરકારી_શાળાના_પણ_ફોર્મ_ભરાશે.🤗 #નહીં_તો_26_sept_એ_ગાંધીનગર_વિરોધ_પ્રદર્શન 🔴🔴 Dr. Kuber Dindor Praful Pansheriya Bhupendra Patel Yuvrajsinh Jadeja दिलीप सिंह राजपुत Shakuntala Rathva Devanshi Joshi

Rohit mali🇮🇳 (@rohitkumarmali) 's Twitter Profile Photo

#CCE ના પરીણામ ની યાદી આવતા અઠવાડીયા માં જાહેર થશે #GSSSB

DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

🙏CRP દરેક વ્યક્તિએ શીખી લેવી જોઈએ. તમે કયારેક ઈમરજન્સી માં કોઈક નો જીવ બચાવી શકો છો એટલે મિત્રો જોઈ લેવું🙏

Amygdala (@sunnysweet201) 's Twitter Profile Photo

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજીમા એક પ્રકરણ છે ધ્વનિ. કર્ણ પ્રિય અવાજ એટલે સંગીત અને અનિચ્છનીય અવાજ એટલે ઘોંઘાટ.. આ બાબતે સરસ સમજાવ્યું છે એમાં. ૮૦ dB કરતા વધારે અવાજ કષ્ટદાયક હોય છે. DJ પર સંભાળતો અવાજ ૧૦૦ થી ૧૨૦ ડેસિબલ જેટલો હોય છે જે મગજના ચેતાતંતુ ને ગંભીર નુકશાન પહોંચાડી શકે

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજીમા એક પ્રકરણ છે ધ્વનિ.
કર્ણ પ્રિય અવાજ એટલે સંગીત અને અનિચ્છનીય અવાજ એટલે ઘોંઘાટ.. આ બાબતે સરસ સમજાવ્યું છે એમાં.
૮૦ dB કરતા વધારે અવાજ કષ્ટદાયક હોય છે.

DJ પર સંભાળતો અવાજ ૧૦૦ થી ૧૨૦ ડેસિબલ જેટલો હોય છે જે મગજના ચેતાતંતુ ને ગંભીર નુકશાન પહોંચાડી શકે
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat #vadodara વડોદરા મા પુરની અસર ગણેશ પંડાલ મા દેખાઈ પુર મા વડોદરા વસીઓની વેદના તસ્વીર રૂપે દેખાઈ જય ગણેશ

rami Dhruvit (@ramidhruvit1) 's Twitter Profile Photo

Dear X, X India, Support ,I’m reaching out regarding the suspension of @Dhruvitrami account. We believe this might be a misunderstanding and would be grateful if you could review the situation.Your assistance in restoring the account would be greatly appreciated.Thank you!

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પોલીસ ભરતીમાં અરજી કરવાના છેલ્લા બે દિવસ બાકી. જેમણે અરજી કરેલ છે પણ કન્ફર્મ કરવાની બાકી છે તેઓ ઝડપથી કન્ફર્મ કરી લે. ફી ભરવાની બાકી છે તેઓ ઝડપથી ફી ભરી લે.

Nita (@nita46407804) 's Twitter Profile Photo

Dear X, X India, Support ,I’m reaching out regarding the suspension of @Dhruvitrami account. We believe this might be a misunderstanding and would be grateful if you could review the situation.Your assistance in restoring the account would be greatly appreciated.Thank you!