kalpesh patel(@pkalpesh053) 's Twitter Profileg
kalpesh patel

@pkalpesh053

ID:4242230303

calendar_today21-11-2015 13:06:15

2,4K Tweets

185 Followers

226 Following

JITENDRA PARMAR(@Jitendra2894) 's Twitter Profile Photo




@PMOindia
Narendra Modi
Bhupendra Patel (Modi Ka Parivar)
MGNREGA, MoRD, GoI
Ministry of Rural Development, Government of India
CMO Gujarat
@CRpaatil
ઓડિશા રાજ્ય પછી બાજુ માં રાજસ્થાન સરકાર દ્વારા પણ મનરેગા કમૅચારીઓ ને કાયમી નોકરી આપવામાં આવી...ક્યારે થશે આપણા વિકસિત ગુજરાત માં મનરેગા કર્મચારી ને કાયમી નોકરી ?

#mgnrega #CMO #PMO @PMOindia @narendramodi @Bhupendrapbjp @IndiaMGNREGA @MoRD_GoI @CMOGuj @CRpaatil ઓડિશા રાજ્ય પછી બાજુ માં રાજસ્થાન સરકાર દ્વારા પણ મનરેગા કમૅચારીઓ ને કાયમી નોકરી આપવામાં આવી...ક્યારે થશે આપણા વિકસિત ગુજરાત માં મનરેગા કર્મચારી ને કાયમી નોકરી ?
account_circle
kalpesh patel(@pkalpesh053) 's Twitter Profile Photo

શું લાગે છે બીજા રાજ્યોની જેમ ગુજરાતનું ડબલ એન્જિન કોન્ટ્રાક્ટ પ્રથા હટાવી શકશે??

શું લાગે છે બીજા રાજ્યોની જેમ ગુજરાતનું ડબલ એન્જિન કોન્ટ્રાક્ટ પ્રથા હટાવી શકશે??
account_circle
GOPAL THAKOR(@GOPALTHAKOR804) 's Twitter Profile Photo

કરાર આધારિત કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરાશે નહી

કરાર આધારિત કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરાશે નહી
account_circle
Nilesh pandya(@Nileshp67375671) 's Twitter Profile Photo

કરાર આઉટસોર્સીંગ અને રોજમદાર કર્મચારીઓ ની એક જ માગણી ..ફિક્સ પે વાળા ને 30 % વધારો આપ્યો તો અમે પણ ગુજરાત ના નાગરિક છીએ..અમને પણ અમારો હક આપો...સમાન કામ સમાન વેતન નો કાયદો અમલીકરણ કરો....

કરાર આઉટસોર્સીંગ અને રોજમદાર કર્મચારીઓ ની એક જ માગણી ..ફિક્સ પે વાળા ને 30 % વધારો આપ્યો તો અમે પણ ગુજરાત ના નાગરિક છીએ..અમને પણ અમારો હક આપો...સમાન કામ સમાન વેતન નો કાયદો અમલીકરણ કરો....
account_circle
kalpesh patel(@pkalpesh053) 's Twitter Profile Photo

ફિક્સ પે વાળાને એકલી દિવાળી નથી કોન્ટ્રાક્ટ પ્રથા વાળાને પણ દિવાળી છે જરા વિચારજો

account_circle
kalpesh patel(@pkalpesh053) 's Twitter Profile Photo

કોન્ટ્રાક્ટ પ્રથા પર કામ કરતા કર્મચારિયો ને પણ દિવાળી છે જરા વિચારજો

account_circle
Dhaval Patel(@the_wall9) 's Twitter Profile Photo

ગુજરાતી-ગુજરાતી,ભાઈઓ-બહેનો બોલી બોલી પંપ મારીને નવરા કરી દીધા છે...

ગુજરાતી-ગુજરાતી,ભાઈઓ-બહેનો બોલી બોલી પંપ મારીને નવરા કરી દીધા છે...
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

છલકાયેલા આંસુએ લગાવી ગુહાર, હવે તો જ્ઞાન સહાયકોની વેદના સાંભળો સરકાર!

_યોજના

account_circle
kalpesh patel(@pkalpesh053) 's Twitter Profile Photo

કડાણા તાલુકામાં ગામ કેળામૂળ ઉમરીયા અને ગોલણપુર આ ત્રણ ગામોમાં કોઈપણ નેટવર્ક આવતું નથી તો આપના પ્રયાસોથી મોબાઈલ ટાવરની ની વ્યવસ્થા થાય તેવી તમામ ત્રણે ગામના લોકોની માંગણી છે

account_circle
JITENDRA PARMAR(@Jitendra2894) 's Twitter Profile Photo




@MoRD_Goi
Commissioner of Rural Development,Gujarat
મનરેગા યોજના માં કામ કરતા હજારો કરાર આધારિત કર્મચારીઓ ને ૧૨ થી ૧૪ વર્ષ કામ કર્યા પછી પણ કાયમી નોકરી કે યોગ્ય પગાર કે નોકરી માં સિક્યુરિટી મળેલ નથી...ખુબજ દયનીય પરિસ્થિતિ માંથી બહાર કાઢી આપવા આપને અરજ છે.

#mgnrega #CMO #PMO @MoRD_Goi @crdgujarat1 #narendramodi_primeminister મનરેગા યોજના માં કામ કરતા હજારો કરાર આધારિત કર્મચારીઓ ને ૧૨ થી ૧૪ વર્ષ કામ કર્યા પછી પણ કાયમી નોકરી કે યોગ્ય પગાર કે નોકરી માં સિક્યુરિટી મળેલ નથી...ખુબજ દયનીય પરિસ્થિતિ માંથી બહાર કાઢી આપવા આપને અરજ છે.
account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

ઈમાનદાર AAP Punjab સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો કરેલો વાયદો ખૂબજ ટૂંક સમયમાં પૂરો કર્યો.
12,500 શિક્ષકોને કાયમી કર્યા.

ઈમાનદાર @AAPPunjab સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો કરેલો વાયદો ખૂબજ ટૂંક સમયમાં પૂરો કર્યો. 12,500 શિક્ષકોને કાયમી કર્યા.
account_circle
Office of Shivraj(@OfficeofSSC) 's Twitter Profile Photo

आप रोजगार सहायक साथियों ने न केवल अनेक महत्वपूर्ण कार्य किये, बल्कि कोविडकाल की चुनौतीपूर्ण परिस्थिति में भी अभिनंदनीय कार्य को पूरा किया।

- माननीय मुख्यमंत्री श्री Shivraj Singh Chouhan (मोदी का परिवार ) जी

account_circle
MAHESHLIMBACHIYA(@MaheshShiv2008) 's Twitter Profile Photo

Bhupendra Patel (Modi Ka Parivar) BJP PMO India Narendra Modi મધ્ય પ્રદેશ માં જો ગ્રામ રોજગાર સેવક માટે શક્ય હોય તો ગુજરત નાં યુવા ધન જે ગ્રામ રોજગાર સેવક 12 વર્ષ થી સેવા આપી રહ્યા છે એમને કયારે ન્યાય અને કાયમી અને નિયમિત વેતન મળશે?

account_circle