Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profileg
Harsh Sanghavi (Modi ka Parivar)

@sanghaviharsh

Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian

ID:171355391

linkhttps://harshsanghavi.in/links.html calendar_today27-07-2010 04:30:53

75,7K Tweets

739,9K Followers

3,2K Following

Follow People
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

રાત્રિના અઢી વાગે મુખ્યમંત્રીશ્રી @bhupendrabjp જી મોરબીના ઘટનાસ્થળ પર હાજર છે અને ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશનની નિગરાની કરી રહ્યા છે અને જરૂરી સૂચનો કરી રહ્યા છે. હાલ ભી બચાવ કામગીરી નું નિરીક્ષણ મોરબી થી કરી રહ્યા છે.

account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

મોરબી ના નાગરિકો,ફાયર બ્રિગેડ,કોસ્ટ ગાર્ડ, NDRF, ગરુડ કમાન્ડોની ફોર્સ, નેવી, પોલીસના જવાનો વગેરે ટીમો ઘટના સ્થળે બચાવ કામગીરી પુરજોશમાં કરી રહેલ છે. ડોક્ટર્સ, નર્સીસ જેવો તમામ મેડિકલ સ્ટાફ હોસ્પિટલમાં ખડે પગે સેવારત છે.

મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

account_circle
Amit Shah(@AmitShah) 's Twitter Profile Photo

मोरबी में हुए हादसे से अत्यंत दुखी हूँ। इस विषय में मैंने गुजरात के गृह राज्य मंत्री हर्ष संघवी व अन्य अधिकारियों से बात की है। स्थानीय प्रशासन पूरी तत्परता से राहत कार्य में लगा है, NDRF भी शीघ्र घटनास्थल पर पहुँच रही है। प्रशासन को घायलों को तुरंत उपचार देने के निर्देश दिए हैं।

account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી એ મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે:

1. શ્રી સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી)
2. શ્રી રાજકુમાર બેનીવાલ, IAS
3. શ્રી સુભાષ ત્રિવેદી, IPS
4. શ્રી કે એમ પટેલ (મુખ્ય ઈજનેર)
5. શ્રી ડૉ. ગોપાલ ટાંક

account_circle
Amit Shah(@AmitShah) 's Twitter Profile Photo

મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

account_circle
Bhupendra Patel(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

મારા આગળના આજના તમામ કાર્યક્રમો હાલ રદ કરીને મોરબી જવા રવાના થઈ રહ્યો છું. સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધુ મોનિટરિંગ તથા તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ.

account_circle
Bhupendra Patel(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.
સરકારી તંત્ર દ્વારા રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સઘન સારવાર મળે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.

account_circle
Bhupendra Patel(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

મોરબીની દુર્ઘટના અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Inspiring efforts in Karnataka, Tamil Nadu and Tripura which illustrate India’s close bond with the environment and furthering sustainable development.

account_circle