My Surat(@MySuratMySMC) 's Twitter Profileg
My Surat

@MySuratMySMC

Official handle of Surat Municipal Corporation providing credible and relevant updates regarding Surat.

ID:941554182036905984

linkhttps://mysurat.in/ calendar_today15-12-2017 06:23:05

13,5K Tweets

52,9K Followers

213 Following

Follow People
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સેન્ટ્રલ ઝોન કાલા મેહતાનીશેરી સગરામપુરા માં રોડ બનાવાની કામગીરી પ્રગતિમાં છે. હાઇડ્રોલિક વિભાગ દ્વારા વેસુ-1 UGSR ટ્રાન્સફોર્મર યાર્ડ સિવિલ કામ, વરાછા વોટર વર્કસ માં ESR1 સિવિલ કામ, ભીમરાડ માં UGSR સિવિલ કામ પ્રગતિમાં છે. IRMA ટિમ દ્વારા મોટા વરાછા WTP ની ફિલ્ડ વિઝિટ થઇ.

account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ Disater Managementની પૂર્વતૈયારી અંગેની મિટિંગ સાઉથ ઝોન-બી (કનકપુર)ના મિટિંગ હોલમાં તા. ૩૦-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે મા.ડે. મ્યુનિ.કમિશ્નરશ્રીના અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકાનાં અઠવા ઝોન વિસ્તારમાં આવેલ દરિયાકિનારાનાં કાંઠા વિસ્તારના ભીમપોર, સુલતાનાબાદ જેવા ગામોમાં પાણી પુરૂ પાડવા સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમપોર સર્વે નં ૭૧/પૈકી ની ૧૮૬૮૦ ચો.મી. સરકારી જગ્યાનો આજરોજ કબ્જો મેળવેલ છે.

ગ્રીષ્મ ઋતુના અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે લીધેલ પગલાં.

૨૮/૦૫/૨૦૨૪: સાઉથ ઝોન-એ ખાતે એડી.સીટી ઇજનેરશ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આસી.મ્યુનિ.કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સામાજિક સેવાભાવી સંસ્થા (NGO)ના આગેવાનો & જુદાજુદા વિસ્તારના ડોકટરશ્રીઓ સાથે 'ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્રીપેર્ડનેસ પ્લાન-૨૦૨૪' અન્વયે મિટિંગનું આયોજન કરવામાં આવેલ.

ગ્રીષ્મ ઋતુ ને ધ્યાને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે લીધેલ પગલાં.

વિવિધ ઝોન વિસ્તારોમાં ઇજનેરી કામગીરી થઇ.

WDS વેસુ-1 અને વેસુ-2, મોટા વરાછા &પુણા ખાતે યુજીએસઆર બાંધકામ પ્રગતિમાં છે. સેન્ટ્રલ ઝોન મુગલીસરા મેઈન ઓફિસ નજીક થર્મોપ્લાસ્ટિક પેન્ટ થી લેન માર્કિંગ કામગીરી થઇ. સાઉથ ઇસ્ટ ઝોન માં સાંઇ પોઇન્ટ જંકશનથી પ્રમુખ પાર્ક બ્રિજ ડિંડોલી ખાતે રોડ ડિવાઇડર અને બીઆરટીએસ રેલિંગ કલર કામગીરી થઇ.

હાલમાં રાજયમાં અને શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહેલ છે. વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા (સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસર સારવાર લેવી ખુબ જ જરૂરી છે.

Commissioner SMC(@CommissionerSMC) 's Twitter Profile Photo

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં બરાજ પ્રોજેક્ટ અંગેના આયોજન અને પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ફલડ ગેટ ઓપરેશન અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નવો પૂર્વ(સરથાણા)ઝોન વિસ્તારમાં પ્રિ ટી પી સ્કીમ 22 & ટી પી સ્કીમ 92 માં તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ નીચે જણાવેલ સ્થળે કરવામાં આવેલ ડીમોલીશનની કામગીરી.

હવામાન ખાતાની આગાહી મુજબ હાલમાં ચાલી રહેલ 'હીટ વેવ' થી બચવા માટેના ભાગરૂપે સાઉથઝોન-એ (ઉધના) વિસ્તારોમાં જુદાજુદા સ્થળો પર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાહેર માર્ગ ઉપર વસવાટ કરતા વ્યક્તિઓ તથા રાહદારીઓને હાલમાં ચાલી રહેલ 'હીટ વેવ' ની ગંભીરતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

હવામાન ખાતાની આગાહી મુજબ હાલમાં ચાલી રહેલ 'હીટ વેવ' થી બચવા માટેના ભાગરૂપે સાઉથઝોન-એ (ઉધના) વિસ્તારોમાં જુદાજુદા સ્થળો પર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાહેર માર્ગ ઉપર વસવાટ કરતા વ્યક્તિઓ તથા રાહદારીઓને હાલમાં ચાલી રહેલ 'હીટ વેવ' ની ગંભીરતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
account_circle
Commissioner SMC(@CommissionerSMC) 's Twitter Profile Photo

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ઉધના ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ડીંડોલી વિસ્તારમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઇ કામગીરનો રીવ્યુ કરવામાં આવ્યો અને સેન્ટરની મુલાકાતે આવેલ નાગરિકો સાથે સવાંદ કર્યો હતો.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા લીંબાયત ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા લીંબાયત ઝોન વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપ ખાડી સફાઈ, ઇનલેટ ચેમ્બર સફાઈ અને અન્ય કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

હાલમા રાજયમાં અને શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહેલ છે. વધુ પડતી ગરમી મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા (સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસર સારવાર લેવી ખુબ જ જરૂરી છે.

નવો પૂર્વ(સરથાણા)ઝોન વિસ્તારમાં ટીપી 68, 84 માં તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ નીચે જણાવેલ સ્થળે કરવામાં આવેલ ડીમોલીશનની કામગીરી થઇ.

ગ્રીષ્મ ઋતુ ને ધ્યાને લઇ બીઆરટીએસ સ્ટેશન્સ પર ઓઆરએસ અને પીવાના પાણીની વ્યસ્વસ્થા કરવામાં આવી.

સાઉથ ઝોન-બી(કનકપુર) વિસ્તારમાં ડ્રા.ટી.પી.સ્કીમ નં.પ૯(ઉન), ફા.પ્લોટ નં.૮૪ થી ૮૬ તેમજ ફા.પ્લોટ નં.૮૯ થી ૮૭ વચ્ચેથી પસાર થતા ૧૮.૦૦ મી.ટી.પી.રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે