Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile
Dr. Dinta Kakkad Kathiriya

@drdinta_gas

🇮🇳 Deputy Collector & District Supply Officer, Ahmedabad, ERO 44 Ellisbridge 🏥 M.D.S. Public Health Dentist. 📚 Cont. Ph.D

ID: 4659306732

linkhttps://instagram.com/drdinta_gas?igshid=YmMyMTA2M2Y= calendar_today27-12-2015 05:08:06

248 Tweet

19,19K Takipçi

309 Takip Edilen

Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

Absentee Voters (Home voters, 85+ age & PwD voters) participate in #Elections2024 with their unwavering determination to uphold the spirit of democracy across 8-Ahmedabad West PC, 44 Ellisbridge AC #EveryVoteMatters Election Commission of India Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector

Absentee Voters (Home voters, 85+ age & PwD voters) participate in #Elections2024 with their unwavering determination to uphold the spirit of democracy across 8-Ahmedabad West PC, 44 Ellisbridge AC
#EveryVoteMatters Election Commission of India Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૪૪ - એલિસબ્રીજ વિધાનસભાના મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરથી તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો. #LokSabhaElections2024          #LokSabhaElection2024 #IVoteforSure

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૪૪ - એલિસબ્રીજ  વિધાનસભાના મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરથી  તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો.

#LokSabhaElections2024
#LokSabhaElection2024
#IVoteforSure
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૪૪ - એલિસબ્રીજ વિધાનસભાના મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરથી તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો. #LokSabhaElections2024           Election Commission of India Chief Electoral Officer, Gujarat

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૪૪ - એલિસબ્રીજ  વિધાનસભાના મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરથી  તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો.

#LokSabhaElections2024

Election Commission of India Chief Electoral Officer, Gujarat
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદ જિલ્લાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી રશિયા,ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર,ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદના વિવિધ જગ્યાએ મતદાનની તૈયારીઓ અને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી Chief Electoral Officer, Gujarat

વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદ જિલ્લાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી
રશિયા,ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર,ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી અધિકારીઓએ અમદાવાદના વિવિધ જગ્યાએ મતદાનની તૈયારીઓ અને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી Chief Electoral Officer, Gujarat
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૪ અંતર્ગત તા.૦૪/૦૬/૨૪ના રોજ થનાર મતગણતરી સંદર્ભે કાઉન્ટીંગ સુપરવાઈઝર,કાઉન્ટીંગ આસિસ્ટન્ટ,કાઉન્ટીંગ સ્ટાફ,માઈક્રો ઓબઝર્વર વિગેરેને મતોની ગણતરી અંગે તાલીમ આપવામાં આવી.Election Commission of India Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector

ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે અમદાવાદના ગોડાઉન મેનેજર સાથે બેઠક યોજી તેમને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી. Ramesh Meena, IAS BhavinSagar

After BDS & MDS, now Ph.D. From proposal to approval, the journey ends here with one more degree. Finally completed Ph.D. #BlessedAndGrateful

After BDS & MDS, now Ph.D.
From proposal to approval, the journey ends here with one more degree.
Finally completed Ph.D. #BlessedAndGrateful
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

વિરમગામ તાલુકાની એમ. જે. શેઠ શાળામાં માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ સાહેબની ઉપસ્થિતિમાં શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી #ShalaPraveshotsav2024

School Entrance Programme 2024: 'Celebration...of joyful learning. As part of the celebration, little kids were welcomed in schools of Viramgam taluka of Ahmedabad district and educational kits were distributed CMO Gujarat Ahmedabad Collector #ShalaPraveshotsav2024

Kunvarji Bavaliya (@kunvarjibavalia) 's Twitter Profile Photo

આજે ગાંધીનગર ખાતે રાજ્યના વિવિધ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાથી રાજ્ય મંત્રીશ્રી Bhikhusinhji Parmar ની ઉપસ્થિતિમા સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ કર્યા.

આજે ગાંધીનગર ખાતે રાજ્યના વિવિધ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાથી રાજ્ય મંત્રીશ્રી Bhikhusinhji Parmar ની ઉપસ્થિતિમા સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ કર્યા.
Ahmedabad Collector (@collectorahd) 's Twitter Profile Photo

આજરોજ ધોળકા ખાતે માન.અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલ Jayanti Ravi ની અધ્યક્ષતામાં iORA, iRCMS, E-Dhara, સ્વામિત્વ યોજના, DILRMP, અશાંત ધારા, જનસેવા કેન્દ્રની અરજીઓ, અન્ય બાબતની યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG

આજરોજ ધોળકા ખાતે માન.અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલ Jayanti Ravi ની અધ્યક્ષતામાં iORA, iRCMS, E-Dhara, સ્વામિત્વ યોજના, DILRMP, અશાંત ધારા, જનસેવા કેન્દ્રની અરજીઓ, અન્ય બાબતની યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Ahmedabad GoG
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

“હર ઘર તિરંગા અભિયાન એટલે રાષ્ટ્રધ્વજની ગરિમા બુલંદ કરવાનો અનેરો અવસર". અમદાવાદ જિલ્લામાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો પર તા.૦૮/૦૮/૨૦૨૪ થી તિરંગો લહેરાવવામાં આવ્યો. #HarGharTiranga2024 #HarGharTirangaGujarat Ramesh Meena, IAS Ahmedabad Collector DSO AHMEDABAD & ERO

“હર ઘર તિરંગા અભિયાન એટલે રાષ્ટ્રધ્વજની ગરિમા બુલંદ કરવાનો અનેરો અવસર". અમદાવાદ જિલ્લામાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો પર તા.૦૮/૦૮/૨૦૨૪ થી તિરંગો લહેરાવવામાં આવ્યો. #HarGharTiranga2024
#HarGharTirangaGujarat  Ramesh Meena, IAS Ahmedabad Collector DSO AHMEDABAD & ERO
Dr. Dinta Kakkad Kathiriya (@drdinta_gas) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ભાડે રાખેલ ગોડાઉનમાં તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રે નર્મદા કેનાલ તૂટી જવાથી પાણી ભરાઈ જતાં MSP ખરીદી અંતર્ગત સંગ્રહ કરેલ ડાંગરના જથ્થાની રૂબરૂ સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી. Ramesh Meena, IAS BhavinSagar DSO AHMEDABAD & ERO