Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profileg
Divya Bhaskar

@Divya_Bhaskar

India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF1SbI

ID:104521047

linkhttp://www.divyabhaskar.co.in/ calendar_today13-01-2010 15:48:18

299,1K Tweets

624,5K Followers

489 Following

Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

મોર્નિંગ ન્યૂઝ બુલેટિન : ખોડલધામથી ક્ષત્રિયોની નવી ચેલેન્જ, પાટીદારોનો સાથ મળ્યાનો દાવો; ગેહલોત મોદી પર બગડ્યા; આ જિલ્લાઓમાં આજે હીટવેવનો ખતરો
News
divya-b.in/qQbT8yMmhJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

દિલ્હીના CMનાં પત્ની આકાશમાં ઘૂમ્યાં : એર ઈન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટને એર ટ્રાફિકનું સિગ્નલ ન મળ્યું, 256 મુસાફર સાથે હવામાં 10 મિનિટ સુધી બે ચક્કર લગાવ્યાં divya-b.in/tlgURPkugJb

દિલ્હીના CMનાં પત્ની આકાશમાં ઘૂમ્યાં : એર ઈન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટને એર ટ્રાફિકનું સિગ્નલ ન મળ્યું, 256 મુસાફર સાથે હવામાં 10 મિનિટ સુધી બે ચક્કર લગાવ્યાં divya-b.in/tlgURPkugJb #SunitaKejriwal #Delhi #Airindia #Gujarat #Ahmedabad
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ત્રણ દિવસ બાદ ગરમી વધતાં અગનભઠ્ઠી બની જશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ અકળાવી દેશે, અમદાવાદમાં 4થી 6 વાગ્યે ઘર બહાર નીકળતા પહેલાં એલર્ટ divya-b.in/gFaHDhWqgJb

ત્રણ દિવસ બાદ ગરમી વધતાં અગનભઠ્ઠી બની જશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ અકળાવી દેશે, અમદાવાદમાં 4થી 6 વાગ્યે ઘર બહાર નીકળતા પહેલાં એલર્ટ divya-b.in/gFaHDhWqgJb #Gujarat #Ahmedabad #Summer #Hitwave #Weather
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

45 રાજવીઓનું ભાજપને સમર્થન : રાજકોટમાં માંધાતાસિંહે કહ્યું- ક્ષત્રિયોએ નાના વિવાદોને નજર અંદાજ કરી મોદીને દૈવીય સિંહાસન સ્વરૂપે ત્રીજી વખત દેશનું સુકાન સોંપવું જોઇએ divya-b.in/H9AzhCTygJb
📷

45 રાજવીઓનું ભાજપને સમર્થન : રાજકોટમાં માંધાતાસિંહે કહ્યું- ક્ષત્રિયોએ નાના વિવાદોને નજર અંદાજ કરી મોદીને દૈવીય સિંહાસન સ્વરૂપે ત્રીજી વખત દેશનું સુકાન સોંપવું જોઇએ divya-b.in/H9AzhCTygJb #Gujarat #Rajkot #BJP #ParshottamRupala #KshatriyaSamaj #LokSabhaElections2024📷
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

મોરબીમાં ધારાસભ્યને આગેવાનોના સીધા સવાલ : 2 વર્ષથી ધક્કા ખવડાવો છો તેવું મોઢા પર ચોપડ્યું, અમૃતિયાએ કહ્યું - વીડિયો ઊતરતો હોય એટલે મર્યાદામાં હોય - divya-b.in/QJ7CBiVfgJb

મોરબીમાં ધારાસભ્યને આગેવાનોના સીધા સવાલ : 2 વર્ષથી ધક્કા ખવડાવો છો તેવું મોઢા પર ચોપડ્યું, અમૃતિયાએ કહ્યું - વીડિયો ઊતરતો હોય એટલે મર્યાદામાં હોય - divya-b.in/QJ7CBiVfgJb #Gujarat #Morbi #LokSabhaElections2024
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

દુબળા-પાતળા લોકો માટે ખસખસ ખૂબ ફાયદાકારક : રોગો સામે લડવાની શક્તિ આપે છે, હાડકાંને મજબૂત બનાવે; કબજિયાતમાં રાહત આપે, પણ વધુ માત્રા કરી શકે છે નુકસાન -
divya-b.in/rtleazPhgJb

દુબળા-પાતળા લોકો માટે ખસખસ ખૂબ ફાયદાકારક : રોગો સામે લડવાની શક્તિ આપે છે, હાડકાંને મજબૂત બનાવે; કબજિયાતમાં રાહત આપે, પણ વધુ માત્રા કરી શકે છે નુકસાન - divya-b.in/rtleazPhgJb #BhaskarJanJahaan #Health #Lifestyle
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

80-90ની ફેશનનો ફરી ટ્રેન્ડ : દર 20 વર્ષે ફેશન ફરી આવે છે, બોડી શેપ મુજબ આઉટફિટની પસંદગી કરો
divya-b.in/kNtpJh3lgJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

અમદાવાદ એરપોર્ટની આ નવી સુવિધાઓથી સમય બચશે : ટર્મિનલ-2 પર 5 નવા ઇમિગ્રેશન કાઉન્ટર,10 નવા એક્સ રે સ્કેનર્સ, 4 નવા એરોબ્રિજ અને 4 બસ બોર્ડિંગ ગેટ્સ તૈયાર કર્યા - divya-b.in/Sp0o4QjigJb
Airport

અમદાવાદ એરપોર્ટની આ નવી સુવિધાઓથી સમય બચશે : ટર્મિનલ-2 પર 5 નવા ઇમિગ્રેશન કાઉન્ટર,10 નવા એક્સ રે સ્કેનર્સ, 4 નવા એરોબ્રિજ અને 4 બસ બોર્ડિંગ ગેટ્સ તૈયાર કર્યા - divya-b.in/Sp0o4QjigJb #Gujarat #Ahmedabad #AhmedabadAirport
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

મેનેજમેન્ટ ફંડા by એન રઘુરામન, વિદેશ જવા માંગતા હોય તો; આ વિષયમાં કરો પીએચડી - divya-b.in/o2WT58ZrfJb

મેનેજમેન્ટ ફંડા by એન રઘુરામન, વિદેશ જવા માંગતા હોય તો; આ વિષયમાં કરો પીએચડી - divya-b.in/o2WT58ZrfJb #ManagementFunda #NRaghuraman #Phd
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

બ્લેકબોર્ડ : 50 એકર ખેતી, ખિસ્સામાં 5 હજાર નહીં : આડતિયા માગે છે બ્લેન્ક ચેક; 10-10 વર્ષથી દેવામાં ડૂબેલા ખેડૂતો - divya-b.in/yShRJApMfJb

બ્લેકબોર્ડ : 50 એકર ખેતી, ખિસ્સામાં 5 હજાર નહીં : આડતિયા માગે છે બ્લેન્ક ચેક; 10-10 વર્ષથી દેવામાં ડૂબેલા ખેડૂતો - divya-b.in/yShRJApMfJb #Blackboard #Farming #Farmers
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

20 વર્ષની એક્ટ્રેસ પ્રત્યુષાના મૃત્યુનું રહસ્ય અકબંધ : માતાનો દાવો- ત્રણ વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો, CBI તપાસ બાદ બોયફ્રેન્ડને 5 વર્ષની જેલ - divya-b.in/jYoG57x3eJb

20 વર્ષની એક્ટ્રેસ પ્રત્યુષાના મૃત્યુનું રહસ્ય અકબંધ : માતાનો દાવો- ત્રણ વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો, CBI તપાસ બાદ બોયફ્રેન્ડને 5 વર્ષની જેલ - divya-b.in/jYoG57x3eJb #VankahiVartao #UntoldStories #UntoldStory #Bollywood
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ભાસ્કર એક્સપ્લેનર : 10 લાખે કોઈ એકને કોરોના વેક્સિનથી જીવલેણ જોખમ : નિષ્ણાતોએ કહ્યું- ગભરાશો નહીં; અઠવાડિયામાં બે વાર એકટાણું કરો, પ્રોટીનની તપાસ કરાવો - divya-b.in/hbMIOGXcfJb

ભાસ્કર એક્સપ્લેનર : 10 લાખે કોઈ એકને કોરોના વેક્સિનથી જીવલેણ જોખમ : નિષ્ણાતોએ કહ્યું- ગભરાશો નહીં; અઠવાડિયામાં બે વાર એકટાણું કરો, પ્રોટીનની તપાસ કરાવો - divya-b.in/hbMIOGXcfJb #BhaskarExplainer #CovidVaccines #CoronaVaccine
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

માત્ર એક મિનિટમાં : ઘરે બેઠા કરો ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન; મોબાઈલ એપ પર મળશે તમામ માહિતી, હેલિકોપ્ટરનો રૂટ પણ કરાવી શકશો બુક - divya-b.in/biCVVNP5eJb

માત્ર એક મિનિટમાં : ઘરે બેઠા કરો ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન; મોબાઈલ એપ પર મળશે તમામ માહિતી, હેલિકોપ્ટરનો રૂટ પણ કરાવી શકશો બુક - divya-b.in/biCVVNP5eJb #OneMinuteVideo #MatraEkMinuteMa #CharDhamYatra
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : નેતાને ભીંસ પડી ને માઈક ખેંચવું પડ્યું; મંચ ઉપર ચઢી બે લોકોએ 30 વર્ષનો હિસાબ માગ્યો; કમલમમાં CM-CRની વચ્ચે બેસી મોદીની જરા હટકે મિટિંગ - divya-b.in/gr39092zgJb
Gossip

પારકી પંચાત : નેતાને ભીંસ પડી ને માઈક ખેંચવું પડ્યું; મંચ ઉપર ચઢી બે લોકોએ 30 વર્ષનો હિસાબ માગ્યો; કમલમમાં CM-CRની વચ્ચે બેસી મોદીની જરા હટકે મિટિંગ - divya-b.in/gr39092zgJb #ParkiPanchat #Gujarat #GujaratGossip
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : ગુજરાતના એક એવા ધારાસભ્ય જે ચૂંટણી ટાણે પ્રચારમાં વ્યસ્ત નથી પણ જૂનાગઢમાં સંતના શરણમાં પહોંચ્યા
divya-b.in/le0SstJUeJb
Gossip

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

VIP ઈન્ટરવ્યૂ : ચૈતર વસાવાએ ચૂંટણી પછીનો પ્લાન જણાવ્યો, AAP ઉમેદવારે કહ્યું - આ લોકો મને ગમે એટલી હેરાનગતિ કરશે પણ જેલનો જવાબ વોટથી મળવાનો છે - divya-b.in/HNfR6XmpfJb

VIP ઈન્ટરવ્યૂ : ચૈતર વસાવાએ ચૂંટણી પછીનો પ્લાન જણાવ્યો, AAP ઉમેદવારે કહ્યું - આ લોકો મને ગમે એટલી હેરાનગતિ કરશે પણ જેલનો જવાબ વોટથી મળવાનો છે - divya-b.in/HNfR6XmpfJb #VIPInterview #100ReportersOnGround #LokSabhaElections2024 #ElectionWithBhaskar
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

03/05/2024, શુક્રવારનું રાશિફળ : તુલા રાશિના જાતકોને આવકના સ્ત્રોત વધી શકે છે, મીન રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના

divya-b.in/f0OIRTIygJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

03/05/2024, શુક્રવારનું ટેરો રાશિફળ : સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ધન રાશિના જાતકોને કામકાજનો તણાવ રહી શકે

divya-b.in/6hQPR72BgJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

03/05/2024, શુક્રવારનું અંક રાશિફળ : અંક 2 ના જાતકોએ બીજા પર વિશ્વાસ ન કરવો, અંક 5 ના જાતકોએ અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરવો

divya-b.in/aZMRZ1qLeJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : અમરેલીમાં ભાજપના નેતાએ એમના વિશે વાતો કરનારાને નામ લીધા વગર શાનમાં સમજાવી દીધા divya-b.in/le0SstJUeJb
Gossip

account_circle