Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profileg
Zee 24 Kalak

@Zee24Kalak

Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI

WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q

ID:861560902260281344

linkhttps://zeenews.india.com/gujarati calendar_today08-05-2017 12:38:20

279,1K Tweet

327,3K Takipçi

181 Takip Edilen

Follow People
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ભીષણ ટક્કર, 1નુંમોત, 4 ઇજાગ્રસ્ત, બિહારના નાલંદાની ઘટના

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

70 વર્ષના વૃદ્ધને લગ્ન કરવા મોંઘા પડ્યા, દુલ્હન ઘરેણા અને લાખો રૂપિયા લઇને ફરાર, UPના અમરોહાની ઘટના...

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

નદીમાં જોવા મળ્યા ઝેરી ફીણ, તમિલનાડુની નોય્યાલ નદીનું પાણી બન્યું જીવલેણ!

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અંજાર ST ડેપોના કંડક્ટરની અનોખી સેવા, ગરમીમાં મુસાફરોને સ્વખર્ચે આપે છે ઠંડુપાણી...

depo

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બોટાદ પોલીસનું સેવાભાવી વલણ, ઢસા ગામે રાહદારી માટે છાશનું ફ્રી વિતરણ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સુરતમાં 12 કલાકથી બંધ પડી છે વોલ્વો બસ, વરાછા મેઇન રોડ પર અકસ્માત થાય તો કોની જવાબદારી?

bus

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિ

zeenews.india.com/gujarati/photo…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગરમાં AAP નેતાઓએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો, ગોપાલ ઇટાલિયાએ કહ્યું- 'આ સ્માર્ટ ચિટિંગનો એક રસ્તો છે...'

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આ વખતે ચોમાસું ભૂક્કા બોલાવી દેશે, તૈયાર રહેજો... અંબાલાલ પટેલે કરી આગાહી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવે છે?, સરકાર દરેકને આપી રહી છે બેસ્ટ ઓપ્શન, જાણી લો તમારા કામની વાત..

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

T20 World Cup 2024: 5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ

zeenews.india.com/gujarati/sport…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરાઃ સ્માર્ટ મીટર મામલે અકોટા સબડિવિઝનમાં લોકોનો વિરોધ, હાથમાં બેનરો સાથે જૂના મીટરની માગ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરાના અકોટામાં સ્માર્ટ મીટરનો મોટાપાયે વિરોધ, લોકોની ભીડથી અધિકારીઓ કચેરી મૂકીને ભાગ્યા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લગ્નની સીઝન પહેલા આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું

zeenews.india.com/gujarati/busin…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બનાસકાંઠાના પાલનપુરમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી! ગેસ ગળતર થતાં 78 લોકોને અસર

leak

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા

zeenews.india.com/gujarati/busin…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ગુજરાતના આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19નાં મોત



zeenews.india.com/gujarati/gujar…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરાઃ અકોટા સબ ડિવિઝન પર લોકોનો હોબાળો, સ્માર્ટ મીટરનો વિરોધ ચરમ સીમાએ...

account_circle